________________
સૈનક મહેલની રાજખટપટ
અમે જે સમયની વાત લખીએ છીએ તે સમયે આવી મારામારી વખતેવખત થતી હતી. લૂંટારુનાં ટોળાં નાના ગામડામાં આવી, છાપા મારી ગરીબ લેકના સામાનસુમન, ઢારઢાંખર લઈ જતા હતા; અને કેટલીક વાર જીલ્મ ગુજારતા હતા. આ ઉપરાંત ઘણી વાર યુદ્ધને વખતે પણ આવા જ પ્રસંગ ઉપસ્થિત થતા, અને ગામના લેાકેાને ભારે હાડમારી વેઠવી પડતી હતી; છતાં લેાકેા ગાંજ્યા . જતા નહિ. તેમાં શૌર્ય અને હિંમતના અભાવ ન હતેા. આવા પ્રસંગે એ લેાકેાની સામે કેમ થવું તે, લેાકેાને અવગત હતું; અને અત્યારે જેમ રાસ્રના નામથી જ ખીએ છે, તેમ તે લેાકેા ખીતા ન હતા. નિડર અને તરવાર લાકડી વાપરવામાં કુશળ હેાવાથી કેટલીક વખત એવાં ધાડાંએને હાંકી કાઢતા, અને કાઈ કાઈ વખત તે બેચાર ગામના લોકો સંપ કરીને તેમની ખરાખર ખખર લેતા.
૧૦૨
ઇકામુદ્દોલાએ તે પડેલા બળાત્કારના ચિહ્નને હાથમાં લઈ દૂર ફેંકી દીધું. ખાદ જરા ઝુપડામાં સેહેજ આમતેમ સફાઈ કરી બહાર આવ્યા, અને દિલરસાદને અંદર લઈ આવ્યા; ઘેડાને વાડામાં લઈ જઇને ખાંયેા અને ઘેાડું ઘાસ નીર્યું; પછી ઝુપડાંમાં આવી એક વાસણ લઈ તેમાં પાણી ભરી આપ્યું; છેવટે ચેડાં લાકડાં એકઠાં કર્યાં, અને પેાતાના સામાનમાંથી ચકમક કાઢયા, અને લેાઢાના ટુકડા સાથે અથડાવી દેવતા સળગાવી તાપણું કર્યું.
દિલશાદ આટલા વખત બિછાનાપર પડી હતી. તે મુસાફરીના શ્રમથી થાકીને લેાથ થઈ ગઈ હતી. તેના માથાના કેશ છૂટા વેરાયલા હતા. કપાળપર તાપણાને પ્રકાશ પડતા હતા. તેના વાળની લટ તેની મૃણાલ સમાન ડોકપર આવી શિથિલતાથી આલિંગી રહી હતી. તેને ઉરેજ ભાગ સહેજ કમ્પતા હતા. પાછળના વાડામાં ઘેાડા ઘાસ ખાતેા હતેા, તેનેા અવાજ આવતા હતા, તે સિવાય ત્યાં સર્વત્ર નિસ્તબ્ધતા વ્યાપી હતી.
ઇકામુદ્દૌલા આ દેખાવ ક્ષણભર જોઈ રહ્યો.
ઇઢામુદ્દૌલા આમ, તેને ત્યાં સૂતી · મૂકી બહાર આવ્યે, અને આમતેમ ખાજૂના પ્રદેશમાં ફરી ઘેાડાં ફળ તાડ્યાં. પાછા ફરતાં તેણે ખીજા ઝુપડામાં નજર કરી. અહીં પણ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતા, પણ સદ્ભાગ્યે ભંડારમાં માટલાં જણાયાં. આમાંનાં એક માટલાંમાં ઘેાડા ચેાખા હતા તે લઈ ઇકામુદ્દૌલા પાછા ફર્યો, અને દેવતા પર ચેાખાને ધોઈ પલાળીને રાખ્યા. ચાખા સીજવા આવ્યા એટલામાં દિલશાદ જાગૃત થઈ. ઇંક્રામુદ્દીલાને રાંધવાની ક્રિયામાં મશગુલ જોઈ તેને હસવું આવ્યું. તેણે પેાતાની ઓઢણી ઠીકઠાક કરી સ્મિતભરી દૃષ્ટિ ઈકામુઢોલા પર ફેંકી કહ્યું,
“અહા! આપ તે પાકક્રિયામાં પણ નિપુણ લાગે છે ને ?” શાહજાદી સાહિબા !” ઇકામુદ્દૌલાએ જવાબ આપ્યા, “રંધનક્રિયામાં નિપુણતા છે કે નહિ તે તે ખૂદા જાણે, પણ હા, હું થોડુંઘણું પકાવી જાણું છું.” “વારુ, પણ આપ આ ક્યાંથી શિખ્યા ?”
“કાઇએ શિખવ્યું.”
“પણ એ શિખવાની જરૂર?”
“જરૂર ?” ઈફ્રામુદ્દોલા ખાલ્યા, “જરૂર કેમ નહિ? એકલી તરવાર ચલાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com