________________
વાટમાં
હવામાં ફરફર થતાં હતાં. શ્રમથી તેના મપર રતિમા છવાઈ હતી. તેના પર બાલ સૂર્યનું કિરણ ઝાડીમાંથી વાંકું વળી કપિલ ભાગપર રમતું હતું. તેની આંખમાં એક પ્રકારના તર તેજની છટા ચમકતી હતી. તે ભયની ચિંતાની છાયા રહિત ભાસતી હતી. તેના એષ્ટ્રિય વિભિન્ન હતા, અને તેમાંથી મેતીની સર જેવા શ્વેત દાંત ચમકતા હતા. તે વિલાયલી મૃણાલ સમાન જણાતી હતી. તેને આ વખતને દેખાવ જોઈ ઈઝામુદૌલાના મનમાં અનેક તરંગ ખેલતા હતા. તે દિલશાદની આ અવસ્થા જોતાં પિતાનું કાર્ય, કીર્તિ અને મહત્વાકાંક્ષા વિસરી ગયે. તેણે મનમાં નિશ્ચય કર્યો કે, વરવું તે આ જ સ્ત્રીને વરવું. તેને આ રમણદૃદય પર સામ્રાજ્ય મેળવવાની ઇચ્છા દુનિયાના સામ્રાજ્ય આગળ તુચ્છ જણાતી હતી. પરંતુ દિલશાદ તેનાં મનની અભિલાષાને પિષક પ્રત્યુત્તર આપતી ન હતી. છતાં તેને લાગતું હતું કે આજ નહિ, તે ચાર દિવસ રહીને તે મારી માગણી અવશ્ય સ્વીકારશે. દિલશાદે કંઈ નહિ તે તેની એક માગને સ્વીકાર કરી, તેની સાથે જવા સંમત થઈ હતી, એ કાંઈ નાની સુની વાત ન હતી. આમ ઇઝામુદ્દૌલા રય સ્વમસુષ્ટિમાં વિહરતા જતા હતા, જ્યારે દિલશાદ શન્ય મનથી તેની સાથે જતી હતી.
આમ તેઓ માર્ગક્રમણ કરતાં હતાં એટલામાં એકાએક તે અરણ્યની નિસ્તબ્ધતામાં ભંગ થયે; એક ભયંકર ગર્જના કાને સંભળાઈ
અહીં કંઈ ચિતા બિતા હોય એમ જણાય છે.” ઇકામુલા બે. પણ આ શબ્દ પૂરા નીકળ્યા નહિ હોય એટલામાં તે ઝાડીમાં ત્રણ ચિત્તા નજરે પડ્યા.
ઓ બાપ! આ તે ત્રણ ચિત્તા છે ને?” “ખૂદા કરે ને તેઓ સામટા ન તુટી પડે તે બસ્સ. પણ શાહજાદી સાહિબા ! ગભરાવાનું કંઈ કારણ નથી. હું ઘોડાપરથી ઉતરી જાઉં છું તમે આ ઘેડાને દેડાવતાં આગળ ચાલવા માંડે અને આઘુંપાછું જોતાં જ ના.”
નહિ, કદિ નહિ, મારી ખાતર આપની જિંદગીને હું જોખમમાં નહિ નાંખવા દઉં.” એટલું કહી દિલશાદ તેને વળગી અને લગામને પકડી. ઈકામદૌલાએ તેના બોલવા પર ધ્યાન આપ્યું નહિ, અને ઝટ્ટ લગામ ખેંચી ઘડાને ઉભો રાખે તરતજ તેને તરછોડી જમીન પર કૂદ્યો ને તમંચે લઈ, દિલશાદના હાથમાં આપ્યો. દિલશાદે કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર મૂંગે મેં એ તે લીધે. ઈઝામુદૌલાએ પિતાના હાથમાં તરવાર લીધી, અને મનમાં ખયરુન્નિસાને આભાર માનવા લાગ્યું કે, તેણે આ સર્વે જોગવાઈ અગમચેતીથી કરી હતી. તેણે તરવાર હાથમાં લેતાની વાર કહ્યું,
શાહજાદી સાહિબા, આપ હવે આપના કામે લાગી જાઓ. અહીં પળ પણ ઉભા ન રહે.”
દિલશાદ કંઈ પણ બેલી કરી નહિ.
“શાહજાદી સાહિબા !” “ઈઝામુદૌલાએ કહ્યું, “આપ સાંભળતાં નથી? ભાગે, નહિ તે આ ચિત્તાએ ફાફરડી ખાશે.”
“પણ આપ શું કરશે ?” દિલશાદે પ્રત્યુત્તર વાળે, “હું આપને અહીં એકલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com