________________
પાટમાં
૭
“એટલે? આપ શું મને જબરજસ્તીથી યાદ કરવા ધારે છે ?”
“આપની મરજી વિરુદ્ધ નહિ, પણ આપની ઇચ્છાથી હું આપને પગમાં પ્રેમની સુવર્ણ બેડી નાંખીશ, અને આ મનમંદિરમાં આપને કયદ કરીશ, કે પછી આપ કંઈ ભાગી જાઓ નહિ.”
વાજ, તેમ કરવા પહેલાં એ જણાવશે કે, એ પત્ર કોની પાસે છે તે આપ જાણો છો ?”
જી, હા ” ઈશ્ચામુદૌલાએ કહ્યું. કેની પાસે છે તે મને જણાવવા કૃપા કરશો કે?” “ના” ઈઝામુદ્દોલાએ કહ્યું, “હું તેમ કરવા અસમર્થ છું.” “આપ તે પત્ર મેળવી શકે એમ છે ?”
જે હું ચાહું તે તે મેળવી શકે ખરે.” “શી રીતે ?” દિલશાદ ખાનએ પૂછયું. “શી રીતે? તેની કિંમત આપીનેસ્તે.” “આપ તે મેળવશે?” દિલશાદ બેલી. મેળવું, પણ તેમ કરવામાં આપ આડે આવે છે.” હું આડે આવું છું !?” આશ્ચર્યચક્તિ સ્વરે દિલશાદ બેલી. “જી, હા, આપની ખાતર હું તેમ કરી શકતો નથી.”
દિલશાદ ચૂપ રહી. તે મનમાં પુનઃ વિચારવા લાગી કે, આ માણસના અંતઃકરણના વિચાર જાણી શકાય તો કેવું સારું! એણે જ મલેક મુબારકના પાપી પંઝામાંથી છેડવી હતી, લગ્ન નથી થયાં એ વાત પણ તેણે જ જણાવી હતી. અને ખરેખર જે ઈમુદલા કહે છે તે પ્રમાણે જાસુસ ન હોય, એક દિલેર સિપહાલાર હેય, તેણે કરેલી વાત અક્ષરેઅક્ષર સાચી હોય તે તે સદાને માટે તેની કણી હતી. તેના મનમાં આ ખ્યાલ આવતાં તેણે શેાધક તીવ્ર દષ્ટિથી તેની સામું જોયું.
શાહજાદી સાહિબા!” ઈઝામુદ્દોલાએ કહ્યું, “આપ મારી તરફ શંકાની નજરથી જુએ છે, નહિ વાર? પણ હું સાચું કહું છું કે, હું જાસુસ નથી, ચાર નથી, કે નીચ પ્રકૃતિને એક માણસ નથી. હું આપને સાચે આશક છું. આજ નહિ તે કેક વખત આપ જાણી શકશે કે, આપની ખાતર મેં શું કર્યું છે. એક તરફ મારા ઉત્કર્ષની અને દ્રવ્યની આશાને લાત મારી, આપના પ્રેમને પત કર્યો છે. આપના પ્રેમની ખાતર દુનિયાની સલ્તનતને પણ વિસાતમાં ગણી નથી. પણ અત્યારે તે જણાવવું નકામું છે.” એટલું કહી ઈઝામુદ્દોલા ચૂપ રહ્યો. તેણે નદી તરફ નજર કરી અને બેલે, “સબ્ર, શાહજાદી સાહિબા! હું આપને માટે ખાવાનું અને જળ લઈ આવું.”
એટલું કહી ઇઝામુદ્દૌલા જ્યાં ઘોડાને સામાન પડ્યો હતો ત્યાં ગયો, તેમાંથી ભાથાને સામાન કાઢો, અને સુરાહી હાથમાં લઈ પાણી ભરી આવ્યું. ઝાડના પાતરાં પર તેઓએ આછું પાતળું ભેજન કર્યું, ને તે નિર્મળ નદીનું ઠંડું જળ પીધું.
ત્યારે આપણે હવે આપણા માર્ગે લાગીશું ?” ડી વાર પછી ઈમામુલાએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com