________________
વિટમાં
૫
“વા, પણ પછી ?”
“પછી ? પછી આપને સધળી હકીકત જણાવીશ. ખીજું શું ?” “પણ એ દશ દિવસમાં આપ કાણુ જાણે ક્યાં હશે, ને મારું પણ કર્યાં ઠેકાણું હશે ?”
cr
“આપણે હુસ્નાબાદ ચાલી જઇશું. ત્યાં કઈ વાતની ફિકર નથી.” “આપને નહિ, હાય પણ મને તે છેને.” “શાની!” ઇગ્રામુદૌલાએ પૂછ્યું.
“શાની?” તેારમાં હોય તેમ દિલશાદ ખેાલી, “દુનિયાની અને નતની.” . “તા શું મારા ખેલવાપર આપને વિશ્વાસ નથી ? ”
'
“ના,” દિલશાદે દૃઢતાથી જવાબ વાળ્યા; “મલેક સુખારક સાથે મારી શાદી થઈ નથી, એમ આપે હજી સુધી પુરવાર કરી બતાવ્યું નથી. આપ માત્ર મોંએથી એમ કહેા છે. એટલુંજ.”
“તા ખાનુ સાહિખા! આપ શું રસૈનક મહેલનાં માલિકા બનવા રાજી છે ?” “હજરત ! દિલશાદ સંતપ્ત મુદ્રાએ ખેાલી, “મેં આપને એક વાર જણાવ્યું. ફ્રી ીને એ વાત શામાટે છેડા છે? આ જીવમાં જીવ છે ત્યાં સુધી હું રૌનક મહેલમાં જવાની નથી. ગઈ કાલ રાતે જ મને ખબર પડી કે માણસમાં એવી પણ નીચતા હોય છે. મલેક સુખારક જેવા નીચ, દગાબાજ, માણસ ભાગ્યે જ આ દુનિયામાં હસ્તી ધરાવતા હશે. જે પ્રથમથીજ એ નીચતા મારા નણવામાં આવી હાત ને પરમેશ્વરે જો મને તેની સાથે લગ્ન કરવા કહ્યું હેત, તે હું એમ ના કરત. પણ હુજૂર, આપ પણ તેના મિત્ર છે, એટલું જ નહિ, પણ આપ તેના સાથીદાર અને મળતીઓ છે.'
“હું નથી તેના મિત્ર કે નથી તેના સાથીદાર,” ગર્વભરી દૃષ્ટિએ ઇષ્ઠામુદૌલા મેક્લ્યા.
“તા આપ એક જાસૂસ છે.”
શાહજાદી સાહિખા! હું જાસૂસ પણ નથી.'
.
r
“તા આપ એક કમીના ચાર છે. આપે જ આકાના પત્રા ચાર્યાં હતા ?” જી, આ સેવક ચાર નથી, અને તેણે કાગળેા ચાર્યાં ન હતા;” હસ્તાં હસ્તાં ઇક્રામુદ્દોલાએ જવાખ આપ્યા. “કહા, શાહજાદી સાહિબા! આપને બીજું કંઈ કહેવું છે? આપને ખીજાં આળ મુકવાં છે? કહેાને કે કાલ રાતે રસૈનક મહેલમાં છૂપી રીતે પ્રવેશ કીધા, મલેક સુખારકના હાથમાંથી એડાવી આપને મળોરીથી અહીં લઈ આવ્યા. ખરું કની ?”
દ્વિલશાદ ચૂપ રહી. તે વિચારમાં પડી ગઈ. અહા ! જો ઈશ્વરે તેને ઇંક્રામુ હ્રૌલાના અંતરમાં જોવાની શક્તિ આપી હોત તે કેવું સારું ! તેની પ્રથમ મુલાકાત વખતે ઇઠ્ઠામુદ્દૌલાએ તેના મનપર સારી છાપ પાડી હતી, અને તે રોનક મહેલની રાત, એકાએક તેનું મદદે દોડી આવવું, રાતના નૂરમંજીલમાં મૂકવા આવવું, રસ્તામાં તેની પ્રેમની યાચના વગેરે ખીના દિલશાદના સ્મરણપટપર તાજી થઈ, અને ફ્રીથી પછી ગઈ કાલે જ તેણે મલેક સુખારકના પૅનમાંથી છેડવી. ઇંક્રામુદ્દોલા કેવી પ્રકૃતિના માણસ હશે તે તે નક્કી કરી શકી નહિ, તે સ્વ×વત્ મૂંગી બેસી રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com