________________
રોનક મહેલની રાજખટપટ
હતી. પક્ષીઓને કલરવ, ખળળ કરતું સરિતાના જળનું વહન, રમ્ય હરિયાળી, આ સર્વ મનહર દેખાવ તેની નજરે પડ્યો. તે ઉભી થઈ બહાર આવી, તેના વસ્ત્રને છેડે ઈમુદ્દૌલાને સ્પર્યો, તે આંખ ઉઘાડી સફાળે ઉભે થયો.
તેઓની દુઃખદ રજની વ્યતીત થઈ, અને પ્રભાત શરુ થયું હતું.
“અહો! આપ ઉક્યાં ?” હે જ હાસ્ય છટાથી ઇઝામુદૌલા બોલ્યા, “કેમ, નિદ તે બરાબર આવી હતી ને ?”
હા” નીચી નજરે દિલશાદે જવાબ વાળે, પરંતુ તરત જ રેષમિશ્રિત દષ્ટિ ફેરવી પૂછ્યું, “આપ મને અહીં શા માટે લઈ આવ્યા ?”
'ઈકામુલાએ સ્થિર દષ્ટિ તેના પર રેપી. “તે શું આપ રૌનક મહેલમાં રહેવાનું પસંદ કરતાં હતાં ?”
દિલશાદને રૌનક મહેલનું સ્મરણ થતાં જ શરીરપર કમ્પારી ટી.
“નહિ” તેણે ધીમેથી જવાબ વાળે, “પણુ મને લાગે છે કે, આપ મને નૂરમંજલમાં લઈ ગયા હતા તે વધારે સારું. મારે ત્યાં જ જવું જોઈએ.”
શાહજાદી સાહિબા !” ઉત્કટ લાગણુવ્યંજકસ્વરે ઇકામુલા બોલે, જ્યારે મેં આપને રૌનક મહેલમાંથી છોડાવ્યાં તે વખતે આપ બેશુદ્ધિમાં હતાં, અને આપને એમને એમ રસ્તામાં મૂકી દેવાં, એ મને ઠીક લાગ્યું નહિ. એ ખરી વાત છે કે, રસ્તામાં સિપાઈ મળ્યા હતા, ને આપને મેં તેમને સ્વાધીન કર્યા હોત તો તેઓ નરમંજલમાં આપને લઈ જાત; પણ હું આપના પ્રેમની બેડીમાં એ તો જકડાયો છું કે આપને એમ એકાએક ત્યજી દેવા મને ઠીક લાગ્યું નહિ. આ ઉપરાંત વળી એમ પણ મનમાં થયું કે આપ જે નૂરમંજીલ હશો તે મલેક મુબારક ફરીથી આવીને આપને સતાવ્યા કરવાને. આપની મરજી હો યા ન હો, પણ આપને રૌનક મહેલમાં ગયા વગર ટકે શેડે થવાનું હતું? ખૂદ સુલ્તાન કલિખાં આપને ત્યાં મેક્લી આપતા કારણ કે દુનિયાની નજરમાં તે આપ મલેક મુબારકનાં પત્ની છે. તે હજી સુધી તમને પોતાની બીબી લેખે છે, અને જ્યાં સૂધી તેને જીવમાં જીવે છે ત્યાં સુધી તે નહિ આપને છેડે, કે નહિ મને તે જીવત રહેવા દે. મેં જે ધાર્યું હોત તે કાલે જ એના આત્માને સ્વર્ગમાં મેલી આ હોત, અને જે એમ થયું હતું તે ઘણું સારું થાત. તમારે માટે સારું, અને મારે માટે પણ સારું થાત. પણું શું કરું? તેની અસહાય અવસ્થાને લાભ લે, એ એક વીર પુરુષનું કામ ન હતું.”
કબૂલ, દિલશાદે પ્રત્યુત્તર આપ્યો, “પણ આપ જે કહે છે તે વાત ખરી હોય તે મને નૂરમંજીલમાં જવાને શો વાંધો હતે ? જે મલેક મુબારકે મારીસાથે નકાહ કરવામાં કંઈ દગાબાજી કરી હતી તે તેને બદલે અબ્બાજાન લેત, અને મને પછી કઈ જાતને વધે ન હતો
“બાનુ!” કામુલા બેલ્યો, “એમાં મલેક મુબારકની દગાબાજી નથી. પરંતુ એમાં કંઈ બીજે ભેદ છે. જે ભેદ હું અત્યારે ખુલ્લો કરી શકતું નથી. દશ દિવસ વ્યતીત થવા દે, અને એ ભેદ હું આપને સ્પષ્ટ રીતે જણાવીશ, એટલું જ.. નહિ પણ સારી દુનિયાની નજરમાં એમ સાબીત કરી આપીશ કે આપનાં મલેક મુબારકની સાથે લગ્ન થયાં નથી. આથી વધારે હાલ હું આપને જણાવી શક્તો નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com