________________
વાટમાં
પળમાં બૂમરાણ અને બંદુકને અવાજ સંભળાય. એક માણસે ઈકામુદ્દૌલાના ઘોડાની લગામ પકડી, પણ ઘોડાની ખરીઓના પ્રહારથી નીચે પડ્યો. બીજાએ આવી ઈઝામુદ્દલાને હાથ પકડ્યો, પણ તેણે તરવારને એ તે સખ્ત ફટકો લગાવ્યો કે તેને હાથ દે થઈ જમીન પર પડ્યો. પછી કંઈ રસ્તામાં નડન્ટ્સ થઈ નહિ અને ઝાડની ઘટામાં રસ્તે કાપત ઈકામુદૌલા આગળ વધ્યો. આમ થોડીવાર માર્ગ કાપ્યા પછી તેને એમ લાગ્યું કે, મુખ્ય માર્ગે જવા કરતાં, જંગલમાં આડી વાટે ફંટાવામાં જ લાભ છે, એ વિચાર કરી, તેણે પિતાને ઘોડાને ધાડી ઝાડીમાં વાળ્યો. રસ્તે ચઢાણવાળ અને ધીચ હતા. રસ્તામાં હરિયાળાં ઝાડની ઘટા હતી. રસ્તામાં ખડક ન હતા. પણ આજુબાજુ કરડે હતી. આમ ચઢાવ પછી એક ઉચે ખડક આવ્યો. અહીં આગળ ઇઝામુદ્દોલાએ ક્ષણભર વિશ્રાંતિ લઈ ઘેડાને આસાયેશ આપવા વિચાર કર્યો. અહીં ખડકના પાદ મૂળમાં એક નદી ખળખળ અવાજથી વહેતી હતી. અહીં તેણે પિતાના ઘોડાને ભા. પ્રથમ પતે ઉતર્યો, અને પછી દિલશાદને ઉતારી, દુર્વાકરના કમળ બિછાના૫ર સુવાડી, અને ઘોડાને એક ઝાડ નીચે ચરવા મૂકે. ઘોડાના સામાનમાંથી તેણે નાનીશી જાજમ કાઢી, અને પાસેની એક છેઆગળ જઈ તરવારવતી ખખડાટ કર્યો કે કઈ પશુબસુ હોય તે જાગ્રત થઈ બહાર નીકળે, પણ કંઈ તેવું જણાયું નહિ. અહીં તે જાજમ નાંખી તે પર દિલશાદને સુવાડી અને શાલ ઓઢી. અહીં શીતળ પવનની મંદ લેકીથી તે થોડી વારે શુદ્ધિમાં આવી; આંખો ચોળી બેઠી થઈ અને તરત ઉભી થઈ. - જ્યારે તેને મૂર્છા આવી હતી, ત્યારે તે એક ભવ્ય પ્રાસાદમાં હતી. ત્યાં દિવાની ઝાકઝમાળ અને આરામની વસ્તુઓ હતી. અહીં થડે પવન, અંધકાર અને પગ નીચે લીલું ઘાસ! તે સ્વમમાં છે કે જાગ્રત અવસ્થામાં, તે જ તે સમજી શકી નહિ. તેણે અંધારામાં આગળ વધવા હાથ પસાર્યા કે ઝટ કામુૉલાએ તેના હાથ પકડી લીધા.
હું કયાં છું?” તે ચકીને બેલી, “આ શું નૂર મંજીલ નથી? તમે મને કયાં લઈ આવ્યા છે ? અબ્બાજાન ક્યાં છે?”
બાનુ,” જેમ કોઈ નાના બાળકને શાંત પાડવા પટાવતા સ્વરે બેલે તેમ ઇકામુદૌલા બોલ્યા, “આપણે અત્યારે તે સામાના માણસેના હાથમાંથી અહીં સલામત છટકી આવ્યા છીએ. અત્યારે તેઓ આપણું ગુંઠ પકડી શકે એમ નથી. હું આપને કરગરીને કહું છું કે આપ જરા વિસામે લ્યો. હું સવાર પડતાં સુધી અહીં નજર રાખીશ, અને આપ કહેશે તેમ સવારમાં કરીશું.”
દિલશાદ થાકીને લોથ જેવી થઈ ગઈ હતી. તેનું મગજ અવ્યવસ્થિત હતું, તેનામાં બેલવા જેટલું પણ સામર્થ્ય ન હતું. તે ઉભી થઈ ખરી, પણ પુનઃ તેને લથડિયાં આવવા લાગ્યા, અને તે એકદમ જમીન પર પડી ગઈ. ઇઝામુદ્દૌલાએ તેને ફરીથી સુવાડી, અને ગુફાના દ્વાર આગળ આવી બેઠે. નિરભ્ર આકાશમાં સારા ફુટી નીકળ્યા હતા. જળમાં ચંદ્રબિમ્બ સ્નાન કરતું હતું. શીતળ પવન ફરફર વાતે હતે. ઈકામુદ્દોલા પણ અંતે નિદ્રાને અધીન છે, જ્યારે દિલશાદખાનામ નિદ્રામાંથી જાગ્રત થઈ તે વખતે પહે ફાટી હતી. પૂર્વ દિશામાં રક્તિમા કાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com