________________
હર
રોનક મહેલની રાજખટપટ
સુબારક ઇકામુદ્દોલાપર ધો. અન્ને જણા હાથથી લઢવા લાગ્યા. આમતેમ એકમેકને હડસેલવા લાગ્યા. આખરે લાગ જોતાં ઇંકામુદ્દૌલાએ મલેક સુખારકને પટકયેા. તે હડસેલા ખાઈ ભીંત સાથે અથડાઈ જમીનપર પડ્યો. તે બેશુદ્ધ થયા નહિ, પણ તે એવા તે જોરથી પટકાયા હતા કે તેનામાં ઉભા થવાની તાકાત ન હતી. તે કૂતરાની માફક શ્વાસ લેતે નીચેજ પડી રહ્યો. આણી તરફ દિલશાદ પણ બેશુદ્ધ થઈ જમીનપર પડી. ઇંક્રામુદ્દોલાએ વાંકા વળી તેને પેાતાના હાથમાં ઉચકી. મલેક સુખારકે ઉઠવાને પ્રયત્ન કર્યો, પણ તેનાથી ઉઠાયું નહિ. તે થાકી ગયા હતા. તેને લમણામાં આધાત લાગ્યા હતા તેમાંથી લેાહી નીકળતું હતું. તે ફાટે ડાળે જોયા કરતા હતા. તેના અંતરાત્મા ચીરાઈ જતેા હતેા. ઇંક્રામુદૌલાએ ફરીથી દિલશાદને મૂકી દૂર પડેલી શાલ લઈ તેના શરીરપર વીંટાળા, પેાતાની તરવાર લઈ કમરે નાંખી, અને દિલશાદને ફુલની માફક હાથમાં લઈ, મલેક સુખારકપર ધૃણાત્મક દૃષ્ટિ નાંખી ત્યાંથી ચાલી ગયા. મલેક સુખારકે ફરીથી ઉઠવાને પ્રયત્ન કર્યો, પણ તેના પગે તેની માગણી સ્વીકારી નહિ.
આણી તરફ ઇઢામુદ્દૌલા નીચે આવ્યા, અને પેાતાના ઘેાડાપર દિલશાદને બેસાડી પેાતે પાછળ ખેડા.
તેણે ડાખા હાથે દિલશાદને પકડી રાખી, જમણા હાથે લગામ પકડી ઘેાડાને વેગથી હાંકી મૂકયા. જેવા તેણે ઘેાડાને હાંકયા તે જ વખતે ક્રાઇની બૂમ તેને કાને પડી; તે સમજ્યા કે મલેક સુખારક પેાતાના નાકરાને હાક મારતા હતા. ઇક્રામુદ્દીલાએ ખયરૂન્નિસાને આવા ઉમટ્ઠા ધાડે। આપવા માટે મનમાં આશિર્વાદ આપતાં ધાડાને વેગથી હાંકી મૂક્યા. તે જાણતા હતા કે આણી તરફ માણસા તેની પાછળ ફૂટયા હતા, અને ઘેાડી વાર પછી રોનક મહેલમાંથી પણ માણસા છૂટશે. એક જ ઉપાય હતા, અને તે એ કે જેમ બને તેમ વેગથી પસાર થવું. બાકી હિંમતમાં તે જાય તેવા ન હતા. ભયની પરવા કરે એમ ન હતા. તેણે પેાતાના મુદ્રમાં થવાનું હશે તે થશે એમ કરી, તે પેાતાને માર્ગક્રમણ કરવા લાગ્યા.
આકાશમાં છૂટાછવાયા તારા કુટી નીકળ્યા હતા. પવન સુસવાટાભેર ફુંકાતા હતા. વચ્ચે વચ્ચે નિશાચરના અવાજ કાને પડતા હતા. આવી રાત્રિએ અંધારામાં ઈંક્રામુદ્દોલા આગળ વધવા લાગ્યા.
•••••
પ્રકરણ ૧૩ મું માઢમાં
ઇકામુદ્દૌલા જાણતા હતા કે જો કોઈ સ્થળે ભય હાય તા તે મુખ્ય રસ્તેથી આડી વાટ ફંટાય છે, ત્યાં જ આગળ હેવા જોઇએ. પરંતુ થાય તે ખરું, એમ વિચાર કરી તેણે ઘેાડાને મારી મૂકયા. તે સ્થળે આવતાં તેને સિપાઇઓના અવાજ કાને પડ્યો. તેણે દિલશાદને ખરાખર ઝાલી ખીન્ન હાથમાં પેાતાની સદૈવ સહચારિણી તરવારને કાષમુકત કરી લીધી, અને જેમ વઢાળિયા પસાર થાય તેમ તે સિપાઇ એની પાછળથી માર્ગ કાપી ગયેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com