________________
રાસમાળા
બની રહેલા છે, અને તેએના ઉપર ઝાડ તથા વનસ્પતિ ઉગીને ઘણાં ખરાં ઘાડાં ઉપવન બની રહેલાં છે. જેમ સપાટ ભાગ નજર આવતા જાય છે, અને વન દેખાતું બંધ થતું જાય છે, તેમ, નિર્દયા પ્ડાળી અને એછી આરણ્યક થતી જાય છે; અને આગળ જતાં સાભ્રમતી, મહી અને નર્મદા એ ત્રણ ધારી નિયામાંથી જેની સમીપમાં આવી જાય છે તેને સંગમ કરી, અંતે ખંભાતના અખાતને મળે છે. ગૂજરાતને ઘણા ખરા નૈૠત્ય કાણને આખા સાડ઼ માલને પ્રદેશ, કચ્છના રણથી માંડીને તે નર્મદાના કિનારા સુધી, દ્વીપકલ્પને મેાખરે, અને ખંભાતના અખાતને ઉત્તર અને પૂર્વ કિનારે આવી રહ્યો છે, તે ખુદ્દો અને પૂ થયેલા સપાટ છે; આ લપ પ્રદેશના ધણા વિભાગ, અને મુખ્યત્વે કરીને જે સાભ્રમતી અને મહીની વચ્ચે આવ્યેા છે તેટલા, ઝાડની સરસ ઘટાથી છવાઈ ગયેલા છે, તે ઝાડામાં ઘણાં તે આંબાનાં છે, અને બાકીનાં બીજી જાતિનાં છે, તેના ઉપર ફૂલ લટકતાં દેખાય છે અને ઘણા જ દેદીપ્યમાન રંગનાં પાંદડાં ઝળકી હે છે. આ પ્રદેશ, મહારાષ્ટ્રને ઇતિહાસ લખનાર કહે છે કે, “ ઇગ્લેંડના ઉમરાવેાના સર્વોત્તમ ચેાગાનેાની હારે સેંકડા માઈલ સુધી ઉતરે એવા છે. ” વળી ડુંગરાવાળા પ્રદેશમાં ખેતીવાડી કરવામાં આવતી નથી, તે પણુ, જ્યાં જ્યાં વાવણી કરવામાં આવે છે, ત્યાં ત્યાં, બહુ જ સારી ફળદ્રુપતા જોવામાં આવે છે, ખેતરાની સારી સંભાળ લેવામાં આવે છે, અને સરસ પાકથી ભરચક જણાય છે; અહિયાં પણ આંબા અને ખીજાં રાખેલાં ઝાડ બહુ જ વધારે જોવામાં આવે છે; અને સપાટી ચડતી ઉતરતી છે, તથા જંગલ અને ડુંગરા નજરે પડે છે તેથી મિસ્તર એલ્ફિન્સ્ટન લખે છે તે પ્રમાણે હિંદુસ્થાનના ખીજા કાઈ પણ ભાગના એના કરતાં વિશેષ ફળદાયક અને વધારે રમણીય દેખાવ નજરે આવતા નથી. ’’
cr
કચ્છના ન્હાના રણના છેડાથી સુમારે વીશ માઈલને અંતરે અગ્નિકાણમાં, ખારા પાણીનું એક મ્હારું સરાવર શિરૂ થાય છે, તે કે ખંભાતના અખાતના મથાળા સુધી જઈ પ્હોંચે છે, અને ખરા ગુજરાતની તથા સારડ અથવા કાર્ડિયાવાડના દ્વીપકલ્પની સીમા બની રહે છે. અસલને વારે આ બન્ને ભાગ એક ખીજાથી પૂરી રીતે છૂટા પડેલા હરો, અને ખરૂં જોતાં સેર એ એક એટ હશે એવા સંભવ જણાય છે.
૧ આ વિષય સંબંધી સૂચના મેળવવા કાજે, ઍમ્બે બ્રાન્ચ આવ ધી રોયલ એશિયાટિક સાસાઇટીના જર્નલના ભાગ પમાને પૃષ્ઠ ૧૦૯મે મેજર કુલ જેમ્સના લેખ છે તે જીવે. તેમ જ વળી, એલ્ફિન્સ્ટન્સ ડિયાના સન ૧૮૪૧ની આવૃત્તિના ડેલા ભાગને પૃષ્ઠ ૫૫૮મે જીવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com