________________
रासमाळा. – કહ્યું
પ્રકરણ ૧૦ ગુજરાતની સ્વાભાવિક સીમા-શત્રુંજય
વલભીપુર ગૂજરાત પ્રાન્ત પશ્ચિમ હિંદુસ્થાનમાં છે, તે બે ભાગ મળીને થયેલ છે તે મહેલો એક ભાગ ખંડસ્થ છે, અને બીજો દ્વીપકલ્પસ્થ છે; તેમાંથી દ્વીપકલ્પસ્થ ભાગ ઘણોખરે એમનના કિનારાની સામે, અને સિન્ધ તથા મકરાનના કિનારાની નીચે, આબી સમુદ્રમાં વધી ગયેલ છે. ખંડ ભાગ અથવા ખરા ગુજરાતની દક્ષિણ સીમા હિંદુ લેકે નર્મદા નદી ગણે છે. તથાપિ એ પ્રાન્તની ભાષા, દક્ષિણમાં બહુ આઘે લગી, નર્મદાના મુખથી તે મુંબઈ ભણીના અર્ધા રસ્તા સુધી છેક દંમણ અથવા સેપ્ટન (સંજાણ) લગણ બોલાય છે. વિંધ્યાચલ અને આરાવલિ પર્વતને સાંધનારી ડુંગરિયેની હાર, નર્મદા નદીના કિનારાની ઉત્તરમાં આગળ વધીને ગુજરાતની ઉત્તર, અને પૂર્વ સીમા બને છે, અને માળવા, મેવાડ, તથા મારવાડથી ગૂજરાતને નાખો પાડી દે છે. એની પશ્ચિમ અને વાયવ્ય સીમાએ, કચ્છને અખાત અને ખારું રણ, જે કઈ કઈ વેળાએ ઘણું ખરું પાણીથી ભરાઈ જાય છે, તે છે; એની દક્ષિણ ને નૃત્ય સીમાને કિનારે ખંભાતના અખાત, અને આબી સમુદ્ર છળે મારે છે. ગુજરાતની આ પ્રમાણેની સીમામાંહેથી એને વાયવ્ય કોણ ભણીને ભાગ છેક બંધ વિનાને છે, અને ત્યાંથી એ પ્રાન્ત ઉપર હલ્લા થયેલા છે. ત્યાં આગળ સપાટ રેતીનું મેદાન છે, તે કચ્છના રણની અને આબુ પર્વતની તલાટી વચ્ચે આવેલું છે.
જે પર્વત, ગૂજરાતની ઉત્તર અને પૂર્વ સીમાએ આવેલા છે, અને જેની અનેક શાખાઓએ પ્રાન્તના છેક પાસેના ભાગ સુધી પ્રવેશ થઈ છે, તે પર્વત ઉભા, ખડબચડા, અને દુર્ગમ છે. ડુંગરાના સ્કંધ અને શિખરે વચ્ચેની ખીણે જંગલથી પખરાઈ ગયેલી છે. આ જંગલોની ઘેરઘટા છાયામાંથી અનેક નદિયે વ્હે છે, તેઓની ઉંચી તેડે તેડીને લાંબા, ઊંડા અને ગુચપુચિયા વહેળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com