________________
૧૦૮
રાસમાળા
સૂત્રેા ઠરાવીને મેકલ્યા હતા, તેના સામે ખંડ ઉઠાવવાને નારણદાસે મદદ કરી હતી.૧ (૪૦ સ૦ ૧૫૭૩). તે ખંડ અકબરે જાતે ચડીને બેસારી દીધું, અને ઈડરના રાવને શિક્ષા કરવા સારૂ એક મેાટી ફેાજ મેાકલી. મે વર્ષે પછી, અઝીઝ કોકાની જગ્યાએ મીરઝા ખાન સૂમે ડ્યો ત્યારે ઈંડર વશ કરી લેવાને જોઇયે તેટલી ફાજ મેાકલવામાં આવી. યાદશાહની આવી મેાટી ફેાજના જમાવ જોઈ તે નારણદાસ ગભરાઈ ગયા, તેથી ઈ. સ ૧૫૭૬ માં તે ડુંગરાઓમાં સંતાઈ પેડે. પણ છેવટે ત્યાંથી નીકળીને મુસલમાનાની સામે લડાઈ કરતાં હાલ્યો, અને તેની રાજધાની યાદશાહના હાથમાં ગઈ.
આઈન અકબરીમાં રાવ નારણદાસ વિષે નીચે પ્રમાણે લખેલું છેઃઇડરના જમીનદાર, જેનું નામ નારણદાસ કરીને છે તે, બળદના પેાદળા“માંથી વીણી હાડેલા દાણા ખાઈને રહેવાનું વ્રત આચરે છે; આવી જાતનું “ભાજન બ્રાહ્મણે। ધણું જ પવિત્ર માને છે. આ નારણદાસ, રાઠોડ જાતિના
૧૩ રાવ પુંજાજી (બીજા )
အဲ့ဒ
૧૪ નારણદાસ (બીજા)
૧૫ વીરમદેવ રાયસિંહજી કિશારસિંહ ગેાપાલદાસ ૧૬ કલ્યાણમલ (ઉદેપુર
ના રાણા મતાપની મ્હેનના પુત્ર)
૧૭ જગતનાથ
૨૦ ગે।પીનાથ
કર્ણસિંહજી I
૧૮ શવ પુંજોજી (ત્રીજો) ૧૯ અરજીનદાસ
(રાવ અરજીનદાસ પછી ગાયે બેઠા.)
૨૧ રાવ ચાંદાછ માધવસિંહ (આ રાવે ઈડરનું રાજ ગુમાવ્યું, પેાળના પળીઆર પેાતાના સસરાને ઢંગેથી મારી ત્યાંનું રાજ લીધું અને તેના વંશજો આજ પણ પાળમાં છે.)
૧ જુએ બર્ડની મિરાતે અહમદીનાં પૃષ્ઠ ૩૨૫, ૩૩૯, ૩૪૩ અને ૩૪૯.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat