________________
ઈડર-રાવ નારણદાસ અને રાવ વિરમદેવ
૫૦૭
પ્રકરણ ૮, ઈડરને રાજ્યકારભાર–રાવ નારણદાસ–રાવ વીરમદેવ
રાવ કલ્યાણુમલ. ઈડરના રાવ પુંજાની પછી તેનો કુંવર નારણદાસ ગાદિયે બેઠે, અકબરે ખાન અઝીઝ કેકા નામના એક મુસલમાન ઉમરાવને ગૂજરાત
૧ ઈડરના રાવની વંશાવલિ –
જયચન્દ્ર રાઠોડ (ઇ. સ ૧૧૯૪માં કને જનું રાજ ગયું.)
શેખજી
૧ શિજી
સાઈતરામ (ઇ. સ. ૧૨૧૨ મારવાડમાં આવી
રાજ સ્થાપ્યું.)
૨ અસાધામ (મારવાડની ગાયેિ)
૧ સેનીંગ (ભેળા ભીમે અજમાલ
સામેત્રા આપ્યું, ત્યાંથી (ખા લીધું.) ઈડર જિતી સન ૧૨૫૭માં “રાવ” પદવી ધારણ કરી.)
વાગાછ વાઢેલ છે ૨ રાવ એહમલજી, (વાઈ)
૩ ધવલમલજી
૪ લુણકરણુજી
૫ ખનહત
૬ રણમલજી
૭ રાવ પુંજી
૮ નારણદાસ
૯ રાવ ભાણ
૧૦ સૂરજમલજી
૧૧ રાયમલજી
ભીમસિંહજી (રાયમલજીને ગાદિયેથી ઉઠાડી મૂકી 'પિતે પચાવી પડ્યા, પણ પછીથી વળી રાયમલજિયે રાજ લીધું)
૧૨ ભારમલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com