________________
૪૩ર
રાસમાળા
૩ મહંમદશાહ ૧ લો
૧૪૪૨–૧૫૧ ૯ ૪ કબુદ્દીન
૧૪૫૧–૧૪૫, ૮ ૫ દાઉદ
૧૪૫૯–૧૪૫૯ ૦-૬ માસ ૬ મહંમદ બેગડે (બીજો) ૧૪૫૮–૧૫૧૧ પર ૭ મુઝફફર ૨ જે.
૧૫૧૧–૧૫ર૬ ૧૫ ૮ સિકંદર.
૧૫૨૬–૧૫૨૬ ૦-૨-૧૬ ૮ મહંમદ જે.
૧૫૨૬-૧૫૨૬ ૧૦ બહાદુર શાહ.
૧૫૨૬-૧૫૩૭ ૧૧ ૧૧ મુહંમદ ફારૂકી.
૧૫૩૭-૧૫૩૭ ૧૨ મહંમદ શાહ ૪થો. ૧૫૩૭–૧૫૫૪ ૧૭ ૧૩ અહમદ શાહ ૨ જે.
૧૫૫૪–૧૫૬૧ ૭ ૧૪ મુઝફફર ૩ જે.
૧૫૬૧-૧૫૭૨ ૧૧ મુઝફફર શાહ પહેલે; શાહ અહમદ પહેલે. ઈ. સ. ૧૪૦૭થી ૧૪૧૦. ઈ. સ. ૧૪૧૦ થી ૧૪૪ર.
મુઝફફરખાન ગાદિયે બેઠે કે તરત જ તેણે હિન્દુ ઠાકરને પોતાના ખડિયા કરી દેવાનું કામ આરંવ્યું, અને તેમ કરવાને માટે પ્રથમ તેણે ઈડર ઉપર ચડાઈ કરી
રાવ નંગજીની પછી એહેમલજી, ધવલમલજી, લુણકરણુજી, અને ખરહતજી અનુક્રમે થયા. તેમના સંબંધી કાંઈ વિશેષ લખી રાખેલું નથી, પણ માત્ર એટલું જ લખી રાખવામાં આવેલું છે કે “રાવ ખરહતજીના વારા સુધી રાજ્યમાં વધારે થયા નથી, તેમ જ, ઘટાડો પણ થયો નથી.” ખરહતજીનો કુંવર રણમલજી વધારે પ્રસિદ્ધ થયો છે. ઈડર ગઢ ઉપર તેણે બેઠક ચણાવી હતી તે “રણમલની ચેકી” કહેવાય છે. તેની પાસે અગિયાર સરદારે હતા. તે રણમલ કહેવાતા હતા. તે સરદારો અને રણમલ સંબંધી ચમત્કારિક વાતે બનાવવાને ભાટને ઠીક સાધન મળ્યું છે. “રાવ રામલે “ઇડર અને મેવાડ વચ્ચેના ભાગર દેશ યાદવ વંશવાળા પાસેથી લઈ લીધો, “અને ત્યાંની રાજધાની ઝારડ ગઢમાં કેટલીક વાર સુધી પોતાનું રહેઠાણ કર્યું. પાદશાહે વજીર ઉમુકને ખિતાબ આપે. એના દીકરા જફરખાન તથા શમશેરખાન થયા. આ જફરખાન મુઝફરખાનને ખિતાબ મળ્યો હતો. મિરાતે સિકંદરી.
આ લેખ ઉપરથી જણાય છે કે મુઝફરખાન એ તક્ષક કુળને રજપૂત હતા, તેથી અમે એ વંશના રજપૂત સુલ્તાન એવું નામ જણાવ્યું છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com