________________
ફાર્બસજીવનચરિત્ર
>
Review) પશુ ફાર્બસ સાહેબના લેખા આવતા. તે એવા સમભાવથી લખાતા કે તેના વાચકને આ દેશ ભણી સદ્ભાવ થાય. “મુંબઇ ત્રૈમાસિક વાર્તિકપત્ર” ના એપ્રીલ સન ૧૮૫૭ માં, દશમા અંકમાં, ભરતખંડનું કલાકૌશલ્ય Indian Architecture' ઉપર ફાર્બસે વાર્ત્તિક લખ્યું છે. તે એવા હેતુથી કે, ગુજરાતને મહિમા તેનાં બાંધકામેાનાં ખંડિત ચિહ્નથી પાતે જાણ્યા, તેમ અખિલ ભરતખંડને મહિમા તેનાં અલૌકિક કલાકૌશલ્યનાં પ્રાચીન ચિહ્નથી, રાજ્યકર્તા લાક જાણે; અને તેને મહિમા અને તેની કુલીનતા જાણી તેના ઉપર અનુકંપા આણી પ્રીતિ કરે. કલ્યાણુ કરવું એ તેા પછી પ્રીતિનું અનિવાર્ય ફલ છે.
२४
તે જ પત્રના સન ૧૮૫૭ના જુલાઈ માસવાળા ૧૧ મા અંકમાં તેમણે સર જોહ્ન માટ્કામ જેવા એક હિતકારી રાજ્યકર્તાના જીવનચરિત્ર ઉપર વાર્તિક લખ્યું છે. રાજ્યાધિકારીએએ પ્રજા પ્રતિ કેમ વર્તવું, એ સંબંધિની સારી સૂચનાઓ તેમાં છે. સત્પુરુષનાં જીવનચરિત્ર છે તે દર્પણુસમ છે. તેમાં દૃષ્ટિ નાંખ્યાથી મનુષ્ય પેાતાના દાષા પાતે જીવે છે. ખીજાં કાઈ આપણા દોષ આપણને દેખાડે છે ત્યારે આપણને ચતું નથી. દોષ દેખાડનાર ઉપર રાષ આવે છે, મન પીડા પામે છે અને કાપાઈ સામું થવાનું કરે છે. તેથી પેલા દોષ સુધરતા નથી પણ ઉલટા સજ્જડ થાય છે. એ આદિ ખાધ સ ્ ગુણીનાં સચ્ચરિત્ર દૂર કરે છે. પેાતાના દેષ પાતે દીઠા કે તેને દૂર કરવાનું સમજણાને સ્વાભાવિક મન થાય છે. ફાર્બસે, માકામનું ચિરત યૂરાપીયા આગળ ધરી, એ અર્થ સાધવા યત્ન કસ્યો છે. તેમાં સમાવેશ કરેલાં થેાડાં વાક્યે ત્ર નિરર્થક નહિ કહેવાય—
માકામના સ્વભાવ—૧જય મેળવાય તે તે પ્રત્યેકને રાજી રાખી
૧. Morever it was as much a principle as it was 2 pleasure with him to achieve success, whenever he could, by keeping every one in good humour". page 112.
×
X
X
×
X
"He was personally a man of simple habits and unostentations demeanour'. page 112.
×
X
X
X
X
"If it did not change the destinies of kingdoms, it certainly left "in the mirror of perpetuity" the image of a brave, frank Englishman.” page 114.
*
*
×
×
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
X
X
www.umaragyanbhandar.com