________________
સર જોહ્ન માલ્કમનું જીવનચરિત્ર
૨૫ “મેળવવો એવો તેને નિયમ હતો એટલું જ નહિ પણ તેમાં જ તેને આનંદ “તે તેપિંડે સાધુસ્વભાવનો અને આડંબર વિનાના આચારને હતો.” (રાજદૂત થઈને ઈરાનમાં તે ગયા હતા અને ત્યાં બ્રિટન દેશને મહિમા તેણે સ્થાપિત કર્યો હતે, ઈત્યાદિ લખી ફાર્બસ કહે છે કે:)–“જે કદાપિ તેથી રાજ્યનાં “ભવિષ્ય નહિ બદલાયાં હોય પણ તેણે “સદા કાલના દર્પણમાં' એક શરવીર “અને નિર્મલ મનના સરલ ઈગ્લિશ જનનું પ્રતિબિંબ પાડયું છે. કેઈ દેશી “મળવા આવતા તેઓનો માલ્કમ બહુ વિનયપૂર્વક આદરસાકાર કરતા
એટલું જ નહિ, કિંતુ મળવા આવનાર પ્રત્યેક મનુષ્યને સ્વભાવ અને તેની “દશા યથાર્થ સમજી તે પ્રમાણે વāતો; ... મળવા આવનારા પાછા વળતાં
સંતોષ અને આનંદ પામતા” ઈરાનમાં પટેઝની પ્રથમ વાવણી માલ્કમે કરાવી છે, તેથી તેનું નામ સારું રહેશે એવું સર જેમ્સ માર્કિન્ટાશ લખે છે. પણ ફાર્બસ સાહેબ કહે છે કે –“માલ્કમે એક એથી પણ વિશેષ “ફલપ્રદ બીજ રોપ્યું છે. * * માલ્કોમના ઈરાનમાં પ્રવાસથી એવા તો “પ્રખ્યાત ગ્રંથ ઉત્પન્ન થયા છે કે, જેણે એશિયા ઉપર પ્રકાશ નાંખે છે, “જેણે યૂરોપને ઉપદેશ આપ્યો છે, અને જેણે આપણું દેશના (ઈંગ્લાન્ડના) “સાહિત્યને શોભાવ્યું છે.” * * “માલ્કમ પંથનું મુખ્ય તવ બે શબ્દમાં “છે.–સુગમ્યતા અને પરકાર્યની અચર્ચા–“Accessibility and noninterfernce.–તે પિતે દશે દ્વાર ખુલ્લાં મૂકી પિતાના સ્થાનમાં વિરાજતે. જે દેશી મળવા આવતા, તે સમાધાન અને સંતેષ લઈ પાછા વળતા.” ફાર્બસ કહે છે કે “એ ખેદકારક વાર્તા છે કે હાલમાં એવા પુરુષ ભરત
ખંડમાં થોડા છે. પ્રથમ તો દેશને સારૂ દ્વાર જ ખુલ્લાં ભાગ્યે હોય છે; “તેમ કરતાં કોઈને પ્રવેશ કરવાનું બની આવ્યું તે, અંદર, પિતાના વિષે “જાણનાર અને સમભાવવાનું પુરુષ મળવા એ તો તેથી પણ કવચિત. રાજા “પ્રજામાં અંતર પડે છે તે એ જ કારણથી. પછી ધુંધવાતા ઢગલા ઉપર એક “તનો પડે છે એટલે તે સળગી ઉઠે છે. જે મનુષ્યો માકેામ સારૂ પ્રાણ પાથરવા તત્પર હોત તે જ મનુષ્યો કંટાલીને રાજ્યબંધનથી નરમ પડી, બલ“વામાં અને ઘાતકી કામમાં સામીલ થાય છે. ઇત્યાદિ ઈઈ.” અનેક
"His native visitors he was wont always to receive not only with unfailing courtesy but with that thorough understanding of the character and circumstances of each individual,......... the seldom failed to send them away gratified." pago 117.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com