________________
*ાર્બસજીવનચરિત્ર
વાર્તાએ, તેઓના સરકાર વિષયના વિચાર કેવા છે તે, એ આદિ અનેક વિષયે સ્પષ્ટ જાણ્યામાં આવતા. કાઈ અનાથ દરિદ્રી વાટેમાર્ગુ હાય તો તેને પેલી કાથળથી સહાય કરતા; અસમજીને સમજણ આપી તેના મનનું સમાધાન કરતા; અને નિર્બલને સ્વબલનું સહાય આપતા. એક સમયે વનવગડામાં એક બાઇ માથે ભાર ઉંચકી જતી હતી. તે બહુ થાકી ગઈ હતી, પણ તેના ભાર ઉતરાવનાર એક ઈશ્વર વિના કાઈ ન મળે. ફાર્બસે તેને દીઠી. તેની પાસે પેાતે ગયા. અને પેાતાને હાથે તેને ભાર્ ઉતાવ્યો. આ વાર્તા તે સાધારણ છે, પણ એ ચારિત્ર્ય કેવું ઉત્તમ અંતઃકરણ દર્શાવે છે, તે વાચનારે જ વિચારી લેવું. માયાળુ સ્વભાવના મનુષ્યને એક પલ વાર પણ સમાગમ થયેા હાય તા તે વર્ષે સુધી વિસરતા નથી, તે। જેને માયાળુ સ્વભાવમિશ્રિત અનેક સદ્ગુણશીલ ફાર્બસને સમાગમ બહુ વર્ષ રહ્યો હોય, તેની શી વાર્તા કહેવી ! ફાર્બસની સાથે અનેક પ્રકારના સંબંધમાં આવેલા અનેક લેાકેાને મળવાનું બની શક્યું છે, તેઓને મુખેથી ફાર્બસની પ્રશંસા વિના ખીજું કશું કાને પડયું નથી. ફાર્બસના પરિચયવાળાં સર્વે મનુષ્યા એક સ્વરે તેના ગુણુ ગાય છે. ધન્ય છે ફાર્બસનું જીવન ! તેનાથી અધિક ભાગ્યશાળી નર તે કિયા! કહ્યું છે કે
૧૮
<<
જબ તુઃ આયે જગત્મ, લેાક હસે તુમ રાય; ઐસી કરણી કર ચલે, એસેં વિપરીત હેાય.”
ફાર્બસ સંબંધમાં એવું જ થયું છે. ફાર્બસ સદ્ગત થયા પછી તેનું નામ અને ગુણુ સંભારીને અશ્રુપાત રૂપ અવાચક સતે ચિત્તવેધક શબ્દવતે ગુણ ગાતા કેટલાક ગૃહસ્થાને પ્રત્યક્ષ દીઠા છે. અને ફાર્બસ અન્ય દેહમાં લાકનું કલ્યાણ કચાથી થતા સંતેાષના અકલ સુખથી, હસતા હશે.
મહીકાંઠાના પેાલિટિકલ એજન્ટ પેાતે હતા તેવામાં, રાજકુમારાને વિદ્યાભ્યાસ કરાવવા, એ બહુ આવશ્યકી વાર્તા તેઓએ પ્રથમ લક્ષમાં લીધી. સાદરામાં એક નિશાળ સ્થાપી. તે અદ્યાપિ ફાર્બસ શાલા” નામે પ્રસિદ્ધા છે. સન્ ૧૮૫૨ માં સાહેબની અશ્વારી ઇડર ગઈ. ઈડરના ક્ષત્રિય રાજાએ પૂર્વે મહાપ્રતાપી અને યશેાધન હતા. તેએ કવિએનાં લાડ પાળનારા હતા. તેઓએ પેાતાના રાજ્યના અધૌં ભાગ તા કવિએને ત્યાગ (પ્રીતિદાન )માં આપ્યા હતા. એ વાર્તા સાહેબના જાણ્યામાં આવી; તે ઉપરથી કવિઓને મેળેા કરવાનું એ ઇડર ચેાગ્ય સ્થાન ગણી ત્યાં કવિમેળેા કહ્યો. મહારાજ ચુવનસિહજી પાસે કવિઓને પત્ર લખાવી નિમંત્ર્યા. તેઓની કવિતા પોતે સાંભળતા. તેમાંથી પેતાને ઉપયેાગિની વાર્તા તારવી કહાડતા. પેાતાની શક્તિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com