________________
૨૧૦
રાસમાળા
“આવ્યા હતા, તેઓએ સિદ્ધરાજની સાથે તેનું લગ્ન કરવાના દિવસ નક્કી “કચ્યો છે. જો આપણા દેશમાંથી પાટણના રાજા આવી કન્યા લઈ જાય તો પછી આપણી શોભા શી?' ચૂડાસમાએ દેસલને કહ્યું: લ્મારૂં. ખાંડું લને જા તે કન્યાને મારા દસ્તારમાં લઈ આવ.” એટલે દેસલ ખાંડું લઈને ગયા ને કુંભારને કહ્યું: “તારી દીકરી રાખેંગારના ખાંડા સાથે પરણાવ.” ત્યારે કુંભાર એલ્કેઃ “કન્યા તેા પાટણના રાજા વ્હેરે પરણાવવી છે અને થેંડા દિવસમાં ત્યાંથી જાન આવશે. જો હું મારી દીકરી ખેંગારને “પુસ્ગાવું તે એશક સિદ્ધરાજ મને મારી નાંખે.' રસલે ઉત્તર આપ્યા: હું જોરાવરીથી એને તારી પાસેથી લઈ જાઊં છું એટલે તને કાંઈ હરકત “ચરો નહિ.” કુંભાર ખેલ્યા પાટણુને રાજા ગિરનારને જડમૂળમાંથી ઉખેડી નાંખશે અમે તેના પથરા ચારે બાજુએ વિખેરી નાંખશે. માટે “સિદ્ધરાજને દીધેલી કન્યા સામું તમારે જોવું નહિ—
સારડા સિંહ ને જાય, ધાર નગર ઢંઢાળિયે, પરે તે હેવાય, ખેંગાર તું ખેંધા મકર.” ત્યારે સલે તેને તાડાઈભરેલા ઉત્તર આપ્યા દુહા-બાવન હજાર ખાંધિયા, વોડા ગઢ ગિરનાર; “ક્યમ હઠે સારાધણી, ખેહશુ દળ ખેંગાર.”
છેવટે પછી એમ જ થયું. દેસલ બળાત્કારથી કન્યાને રાખેંગાર પાસે લઈ ગયા. રાણકદેવડી ખૂનેગઢ જઈ પ્હોંચી એટલે રથમાંથી નીચે ઉતરીને પેળમાં પેઠી. તેજ વેળાએ અચાનક તેને ઠેસ વાગી ને લેાહી નીકળવા માંડ્યું. એટલે નિશ્વાસ નાંખીને તે ખેલીઃ ભાઈ! શકુન બ્રા માઠા થયા, આમાંથી કાંઈ નરસું નીપજશે.”
re
“પ્રથમ પાળે બેસતાં, થયા વઢ્ઢા તે દેશ; “ રંડાપા રાણક દેવીને (કે) સૂના સારઠ દેશ.૨૦
પછી સારી રીતે ધામધૂમ કરીને રા'ખેંગાર તેની હેરે પરણ્યા, અને ત્રણ દિવસ સુધી આખું ગિરનાર નગર ( ધ્રુવાબંધ ) જમાડ્યું. તે સમયે એવું
૧ અક્ષેાહિણી એટલે,—૨૧,૮૭૦ હાથી, એટલા જ ૨૫, ૬૫,૬૧૦ ઘેટા ને ૧૦૯૩૫૦ પાળા એટલું જેમાં હૈય તેવી સેના. R. €.
૨ ભાઈ! મને આ ઠીક લાગતું નથી; કેમકે ણા માણસા જેઓને ઘરને ઉમરે ઠેસ વાગી છે તેઓને, સંકટ આવી પડવા બાબતની અગમ ચેત્તના સારી રીતે મળી ચૂકી છે.” છઠ્ઠા હેનરી રાજાના નાટકના ત્રીજો ભાગ અંક ૪ થા. મવેશ ૭ મે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com