________________
૧૩૦
રાસમાળા
તેડું મોકલ્યું. તે સામ્બરથી અજમેર નગરમાં આવ્યું. આવીને “રાજાના ચરણનો તેણે સ્પર્શ કર્યો. નજરાણામાં એક તરવાર લાવીને તેના
મુખ આગળ મૂકી, તેની મૂઠ અને મિણિયું રત્નજડિત હતાં, રાજાએ “તે કેડે બાંધી; મુહર્ત જાણનારા પ્રવીણ જેશિયેએ શુભ મુહૂર્ત વર્યું. રાજા બે –સારું મુહૂર્ત આપ્યું તે પ્રમાણે નવખંડ પૃથ્વીમાં હું મારી “તરવાર ચલાવીશ, ને આખું જગત હું મારે સ્વાધીન કરી લઈશ; મેરૂના
જેવા અચલ રાજાઓ હશે તે પણ હું તેઓને ખંડિયા કરી દઈશ. “અરે! કિરપાળ ! મારું કહ્યું સાંભળ, ખજાને લઈને મારી સાથે ચાલ– “વિસલ સરોવરે આપણું તંબુ ઠેકાવો.”
દશે દિશાથે તેણે તેડાં મોકલ્યાં કે બધાએ આવીને મને અજમેર “મળવું. મહાન શ્રીપરિહાર આવીને તેના વાવટાને મળે, નંદેવારના ધણિયે
આવીને તેને ચરણસ્પર્શ કરયો, બધા ગહિલાટ (વેલેટી) મેળાને માથે થઈ આવ્યા. રામગર, તુવર, પાવાને ધણું, મેવાડના રાજા મહેશ, દુનાપુરને “મહિલા પિતાના સાથ સહિત આવ્યા. ભલેચ પણ પોતાનું પાયદલ લઈને “આવ્યો, સિંધને રાજા નાશીને સિંધ જતો રહ્યો, ભટનેરના રાજાએ નજરાણે મેક, મુલતાન સુધીના રાજાઓ તેને આવી મળ્યા. જેસલમેર “આજ્ઞા પહોંચી, બધા મહેટા ભૂમિયા તાબે જ હતા; યાદવ, વાઘેલા, મરી, “મહાન ગૂર્જર, સર્વેએ તેના તેડાનું પણું રાખ્યું. અંતરવેદમાંથી કુરંભ “આવે. બધા મહેરે તાબે થઈ તેને ચરણસ્પર્શ કરો. જેતસિંગ આજ્ઞા માથે ચડાવી નીકળે; ને સાથે તચિપુરના રાજાને લેતે આવ્યા. ઘણું પરમાર ઘેડે ચડ્યા; દેર તેની પાછળ ચાલવા આવ્યા; ચંડેલ, દાહીમ એઓએ “તેની પૂજા કરી, તરવાર ધૂમાવીને સર્વે ભૂમિયાને સ્વાધીન કરી લીધા.
“કેાઈ સેલિકી માન આપવા આવ્યા નહિ, તેઓ કઠણાશથી તરવાર પકડી આઘા રહ્યા. આવું જોઈને જેતસી ગાલવાલ બેઃ “અજમેરમાં આપણું ઘર અને નગરને સાચવવા થેડી ફેજ મૂકી, આપણે ચાલે, ચાલુક્ય બચી જવાને નથી. કુચ ઉપર કુચ કરતા દ્ધાએ ચાલ્યા પર્વતને રસ્તે, રાજા પિતાને પહેલો ઘા સોલંકી ઉપર કરવાને “ચાલ્યો. ઘણા કિલ્લા તેણે જમીનદોસ્ત કરી નાંખ્યા. તેણે ઝાભેર લીધું ને તેને કેટ તોડી નાંખ્યો; પ્રહાડે માં અને જંગલમાં શત્રુઓ નાશી ગયા.
૧ મેહિલ છે તે મનિક જતથી ઉત્પન્ન થયેલી ચોહાણુની એક શાખા છે– ટાડ રાજસ્થાન, ભાગ ૨, ૪૪૫ એ પ્રમાણે જ બીજા ભાગના પૃષ્ઠ ૪૪૯ માં છે.
રાજસ્થાન, ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com