________________
છે. નવલકથાના સ્વરૂપમાં વાંચકને રસ જળવાઈ રહે તેવી રીતે આલેખવા પ્રયત્ન કર્યો છે, મતિકલ્પના કે કાલ્પનિક વસ્તુની મેળવણી કરી અમે અમારું ડહાપણ ચલાવ્યું નથી. પુસ્તક મોટું થવાના ભયથી અમે વિશેષ વર્ણન કર્યું નથી. તે જૈન સમાજ જરૂર આ સાહિત્યની કદર કરે પણ દુર્જનની માફક દોષ જોવાની દષ્ટિ ન રાખે એજ વિનંતિ.
લેખક
. સંવત ૧૯૭
અક્ષય તૃતીયા દહેગામ
શાહ મણીલાલ ન્યાલચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com