________________
છે
8 હીં શ્રી પાર્શ્વનાથાય નમ: પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
' યાને એકવીશ ભવને સ્નેહસંબંધ
પરિચ્છેદ ૧ લે.
શંખ અને કલાવતી. सच्चिदानंदसंपूर्ण, सर्वज्ञ विश्वपावकं । संखेश्वरपुरोत्तंसं, पार्श्वनाथं नमाम्यहम् ॥१॥
ભાવાર્થ–સંપૂર્ણ દર્શન જ્ઞાન અને આત્મ આનંદથી ભરેલા, સર્વજ્ઞ, વિશ્વને પાવન કરનારા, અને શ્રીસંખેશ્વર પુરના ભૂષણરૂપ પુરિસાદાની એવા શ્રી પાર્શ્વનાથને નામકાર કરું છું,
જય! જય! મહારાજા શંખરાજને જય થાઓ, શંખપુર નરેશ્વર આપ મહારાજ વિજય પામો, આપનું રાજ અવિચળ તપ, સુખ, સૌભાગ્ય અને રાજરૂદ્ધિએ આપ વૃદ્ધિ પામે, બળ, બુદ્ધિ, કળા, કૌશલ્ય દિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com