SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્ન થાય છે. ત્યાં લગી ભવોભવ એમનું ચારિત્રારાધન એમબા મનના ઉચ્ચ વિચારે ભાવનાઓ કમે કરી કેવી શુદ્ધ થતી જાય છે. સંસારમાં રહ્યા છો પષ્ણ એમની મોદશા કેવી નિલેષપણે વ છે કે જેથી રાજ્યમુખ ભાગવતાં છતાં પણ એમાં આસક્તિ થતી નથી શકે સમય આવતાં સુણની માફક તેને તજી દે છે અને એકવીશમા ભવમાં તો એમની ભાવના છેલ્લી પરાકાષ્ટાએ પહોંચી જાય છે કે જેનાથી તેમને કૈવલ્યદશા પ્રગટે છે. આ ચરિત્રની અંદર વૈરાગ્યથી ભરેલી રસથી પરિપૂર્ણતાવાળી અનેક અવાંતર કથાઓ આવે છે જે વાંચનારને નરી એકાંતે હિત કરનારી જ હોય છે જ્યાં આ નવીન સાહિત્ય જરૂર આજના જમાનામાં ખુબજ ઉપચિગી થઈ પડશે. વિક્રમચરિત્ર જ્યારે અખંડિત રસધારાને જાળવી રાખે છે ત્યારે આ પુરૂષના હૃદયમાં વૈરાગ્યભાવનાને જન્માવે છે. મુક્તિને સાચો રાહ બતાવે છે. પંડિતશ્રી રૂપવિજયજીએ આ ગ્રંથ રચીને આજના સમાજ ઉપર ખુબ ખુબ ઉપકાર કરે છે આ અણુમોલ ગ્રંથ પ્રગટ કરી પ્રકાશન કરવાનું મહાભારત કામ કાંઈ જેવું તેવું નથી. તેથી જ પ્રકાશક શ્રીનાગરદાસભાઇની આ સાહિત્ય સેવાનાં મૂલ્ય તો અણમોલ છે. સિદ્ધાન્તની દષ્ટિએ રચાએલું આ કથાનક જ જૈન સમાજ અપનાવે તો જ લેખક અને પ્રકાશને પ્રયાસ સ્તુત્ય ગણાય. પ્રકાશકની સાહિત્ય સેવાને ઉત્તેજન મળે, ને આવાં કઈ નવીન સાહિત્ય પણ પ્રગટ થઈ શકે! પંડિતજી રૂપવિજયજી ગણિવરના આ ચરિત્રનું માત્ર અમે તો તેમની ભાવના સાચવી રાખી ભાષાંતર કર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy