________________
७०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શૌચના મર્મી તું બરાબર સમજી શક્યા નહી. જે શૌચનું રક્ષણ કરવા તુ” શરીરને નવરાવી સાફ રાખતા હતા, અને સ્નાન કરવાથી પવિત્ર થયેલું માનતા હતા પણ શરીર તા અંદર અશુચિથીજ ભરેલું છે. હાડ, માંસ, રૂધિર, આદિ અનેક અપવિત્ર વસ્તુઓથી ભરેલાને પવિત્ર માનવામાં તે કાંઈ ઓછી ભૂલ કરી નથી ! અંતરંગ ક્રોધાદિક શત્રુઓને જીતવાને તો મનની શુદ્ધતા જોઇએ, પવિત્ર વિચારો જોઇએ. આ ધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કરી મનને ધર્મધ્યાનમાં જોડવું જોઇએ. સ્નાન ખિચારૂ શુ કરી શકે? એ તા માનવીના પાપને વધારી શકે !” વણીકનાં વચન સાંભળી પિલના ગવ ઓસરી ગયા, કાયામાં કલ્યાણ માનનારાના હવે હ્રદય પલટા થયા.
જો કપિલ ! વસ્તુતાએ અશુચિ તા આપણાં પાપુકર્યું છે તેજ અશુચિ છે અને પુણ્ય કરણી તેજ પવિત્રતાશુચિ એટલે શુદ્ધિ છે, પણ પાણીથી શુદ્ધતા નિરક છે, સર્વે પ્રાણીઓને વિષે દયાભાવ, મન, વચન અને કાયાથી ઈંવિચાને કાબુમાં રાખવી, અને પાપ વિચારથી દૂર રહેવું ક્રોધાદિકના નિગ્રહ કરવા એથી અધિક શુચિ શ્રીજી કી છે વાર્?
શાસ્ત્રમાં કહ્યું છે કે કુવાના પાણીથી સ્નાન કરવું. અધમ છે, નદીના વહેતા પાણીથી સ્નાન કરવું મધ્યમ કહ્યું છે, વાવ અને તલાવમાં સ્નાન કરવાની તા શાસ્ત્રકારા સાફ ના પાડે છે પણ વજ્રથી ગળેલા એવા પવિત્ર જળથી પેાતાને ઘેર સ્નાન કરવું તે ઉત્તમ છે. અને તેમાંય દેવાએઁન માટે કે એવા કેાઈ ધર્મ કાર્યો નિમિત્તે સ્નાન કરવું તે ઉત્તમાત્તમ સ્નાન કહેલું છે. બાકી તેા ઘણા જળથી સ્નાન કરવા છતાં પણ બાહ્યૂમલનીય ખરાખર શુદ્ધિ થતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com