________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૭૧
નથી. તા પછી પાપમળ તેા શી રીતે દૂર થઇ શકે ? ધર્મના અથીજના તા બાહ્ય શુદ્ધિ કરતાં આત્માને શુદ્ધ કરવા તરફ વધારે ધ્યાન આપે. તેમાંય અમુક પ્રસંગામાં તા માહ્ય અશુચિ પણ મનુષ્યને અપવિત્ર બનાવી શકતી નથી, માટી દેવ યાત્રા કે મહેાત્સવેામાં,મેળામાં, વિવાહકા માં, રાજદર્શન કરવા જતાં, ચિત્ત સંભ્રમયુક્ત હેય ત્યારે, કે સંગ્રામમાં, અને રાજમાર્ગોમાં સ્પર્ધાસ્પ માનવીને અપવિત્ર કરતા નથી.”
“ભાઇ! તમે શુચ અશુચિના ભેદનું પ્રકરણ ઠીક સ્પષ્ટ કર્યું, તમારી આ ધર્મ ચર્ચાએ મારા હૃદયમાં ઘણી સારી અસર કરી પણ તે ઘણી મેડી થઇ, પહેલેથી આ સમજાયુ હૈાત તા હું એક મહા પાતકમાંથી બચી જાત ”,
હશે! ગઈ તિથિના બ્રાહ્મણ પણ વિચાર ન કરે ! જો પવિત્ર કાણુ છે એ પણ જરા સમજી લે! પૃથ્વીની અંદર રહેલું પાણી પવિત્ર કહેવાય છે, પતિવ્રતા સ્ત્રીય પવિત્ર કહેવાય છે, તેમજ પ્રજાનું કલ્યાણ કરનારા રાજા પવિત્ર કહેવાય છે, અને જે બ્રહ્મચારી છે તે સદાય પવિત્ર ગણાય છે, ક્ષમા, શુભવિચાર અને નિળતાથી મન પવિત્ર ગણાય છે. સાચુ બેાલવાથી વચન પવિત્ર ગણાય છે. તેમજ બ્રહ્મચર્ય આદિ કાયાના શુદ્ધ વ્યવહારથી શરીર સ્નાન કર્યા વગર પણ શુદ્ધ થાય છે વળી જે પરસ્ત્રી અને પરદ્રવ્ય અને પારકી ઈર્ષ્યા કરવાથી દૂર રહે છે તે વગરસ્નાને પણ પવિત્ર છે. પરંતુ જેનું ચિત્ત હંમેશાં પાપ વ્યાપાર અગર તેા બીજાનું ભુરૂ ચિતવવામાંજ રક્ત રહેલુ છે, તે ચિત્ત જ અશુચિમય છે. જે જીઠું એલી રાત દિવસ બીજાને છેતરી રહ્યો છે તેનુંજ મુખ અશુચિવાળુ` છે. તેમજ જીવજ્ઞાતાદિક પાપ કરીને જે દુષ્ટ કાર્યો કરી રહ્યો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com