________________
.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજ ત્રણવાર સ્નાન કરતા ને ઈક્ષનુ ભક્ષણ કરી સંધ્યા કરતા હતા. કેટલાક દિવસ જતાં રાજ ઈક્ષનું ભક્ષણ કરવાથી પાતાના દાંતથી ઇ-શેરડીને છેલવા જતાં એના અને હાઠ ફાટી જવા લાગ્યા. જેથી અચાનક કપિલના મનમાં વિચાર સ્ફુર્યાં. “આ સૃષ્ટિના રચનાર પ્રજાપતિબ્રહ્મા બુદ્ધિ વગરના તા ખરા જ. દરેક નાના મોટા વૃક્ષોને કુળ સરજ્યાં તેમ શેરડીને ફલ બનાવ્યાં હાત તેા કેવું સારૂ ? જો કે આપણા દેશમાં તા શેરડીને ફલ આવતાં નથી પણ અહીંયાં આ દ્વીપના મહિમાથી કદાચ ફળ આવતાં હશે ખરાં ! એમ વિચારતા કપિલ ચારે કાર ભ્રમણ કરતા શેરડીનાં કુલ શાધવા લાગ્યા.
પૂર્વે વહાણના ભાંગવાથી ત્યાં આવી ચડેલા કોઈક વણીકની સૂર્યની ગરમીથી સુકાઈ ગયેલી વિષ્ટાને જોઇ તે કપીલ શેરડીના ફૂલની ભ્રાંતિથી ચાખવા લાગ્યા, એસ્વાદ છતાં તે આખા બંધ કરી પરાણે પરાણે ખાઇ ગયા. અને પછીતા તે સુકાઇ ગયેલી પાતાની વિષ્ટા પણ સેરડીના ફૂલની ભ્રમણાએ ખાઈ જવા લાગ્યા. શૌચમાં ત્રિત્રતા માનનારા અચિની ગર્તામાં ગબડી પડયો. અને ભાન પણ ન રહ્યું કે પાતે શુ કરી રહ્યો હતા. બ્રહ્માની ભૂલા શોધનારાને લાગ્યું કે પાતે વ્યાજબી કરી રહ્યો છે.
એક દિવસે પેલા વણીક અચાનક કપિલને ભેટી ગયા, મનુષ્યના સહવાસથી દૂર રહેલાને ઘણા દિવસે . આ દ્વીપમાં મનુષ્યને જોવાથી સ્નેહ થયા. અરે ભાઇ ! તમે શરીરના નિભાવ શી રીતે કરો છે ? કપિલે પૂછ્યું સુખી તા ને? મઝા છે ને ?”
શેરડીનું ભક્ષણ કરીને ” પેલા વણી કે ઉત્તર આપ્યા. “શરડીનાં ફૂલ તમે ખાતા નથી ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com