________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૫
રાજાને જીવતા રાખવા માટે અનેક પ્રયત્ના થવા લાગ્યા. અનેક લોકો અરજ કરવા લાગ્યા. “અરે નરેશ્વર ! તમે એક તા મહાન અકાર્ય કર્યું, હવે વળી બીજી એથીય મહાન અકાર્ય કરી શા માટે દાઝેલા ઉપર અગારા નાખવાની ઇચ્છા કરો છે ? સ‘સારમાં ભીરૂ પ્રાણીઓના આપ આધાર છે, આપ જ જ્યારે ધીરતા છેાડી દેશેા ત્યારે અમારા બધાની શી ગતિ ? બાલક પણ ઘરને ખાળીને અજવાળું કરતા નથી. આપ જરા તા વિચાર કરો ? ધ માટે ઇમારત ફાણ તેાડી પાડે ?”,
મત્રીઓની અનેક પ્રકારની આજીજી છતાં શખરાજ અશ્વ ઉપર સ્વાર્થને નગરની બહાર બળી ભરવાને ચાલ્યેા. એ મળતા જીગરમાં કાઇની આજીજી ઠંડું જળ રેડી શકી નહી. ધગધગતા હૃદયવાળા રાજા પાતાના નિશ્ચયમાં અડગ હતા. તેના પશ્ચાત્તાપથી ધગધગતા હૈયાના આવેશ રોકવાને કાઈ સમર્થ થયુ નહી. રાજા અગ્નિ ભક્ષણ કરવાને નંદનવનમાં આબ્યા જાણી અનેક જનાં રૂદન કરવા લાગ્યા, નગરની ખાનદાન અને ઉચ્ચકુટુંબની નારીઓ છાતી કૂટતી રૂદન કરવા લાગી, રાજાની પાછળ મંત્રી વર્ગો, મહાજન તેમજ રાજ્યાધિકારી પુરૂષા આવી પહેોચ્યા રાજાના નિશ્ચયને કોઇ રીતે ફેરવવા જોઈએ પણ કઇ રીતે ?
કોઇની શીખામણ કે વિનતિની અસર રાજાને થઇ નહી અને રાજાએ જયારે ચેહમાં બળી મરવાની તૈયારી કરવા માંડી ત્યારે બીજો કોઈ ઉપાય નહી ચાલવાથી ગજ શેઠે રતે રડતે વિનંતિ કરી. “સ્વામી ! અહી' નજીકમાં જીનેશ્વર ભગવાનના પ્રાસાદ છે તે આપ પ્રથમ વીતરાગ ભગવાનની પુષ્પ વગેરેથી પૂજા કરી ચા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com