________________
પુર
પૃથ્વીચ ંદ્ર અને ગુણસાગર
ચાંગ કરશે, કહેરો કે તુ' તા શખ જેવા છે.. લપાડશખ છે. બુદ્ધિ વગરના છે, વિચાર વગરના ને ઉતાવળીયા છે, મહા મૂખ શખભારથી છે.”
પણ મહારાજ ! આપે એવું શું અકાર્ય કર્યું છે કે આપને આટલા બધા પશ્ચાત્તાપ થાય છે.” રાજાના માલવામાં કંઇ સમજ નહી પડવાથી મત્રીએ પૂછ્યુ
રાજાએ કહ્યું, “મારૂં અકા તમારે જોવું છે ?” એમ કહી રાજાએ બીજા સુવર્ણના થાળ ઉપર ઢાંકેલા ટુવાલ ઉષાડી દૂર ફેંકી દીધા. બધાએ શું જોયું? મનેાહર નાજુક કાણી સુધી કપાયેલા બન્ને હાથ!
અરે ! આ શું? બધાના મુખમાંથી અરેરાટી વધુટી ગઇ. આ કાના હાથ? દેવીને તે। કુશલ છે ને મહારાજ !' મ`ત્રીએ પૂછ્યુ
એ દૈવીનાજ હાથ ! મે પાપીએ-દુરાત્માએ આસનપ્રભુતા અને દોષ રહિત એવી દેવીને મિથ્યા કલંકની શ’કાએ મરાવી નાખી. અરેરે ! મેં બહુજ ભુંડુ કામ કર્યું ! ચંડાલથી પણ હીસ્સું કામ કર્યું. કાર્ય કરી હવે કાં જા? શું કરૂ! હા ! દુષ્ટ વિધિ! યાપિ! તેં મારી પાસે આવું અ કા કરાવી ક્યા ભવનું આ વેર વાળ્યુ? એક નિર્દોષ મહા સતીનું મારે હાથે કરપીણ ખુન કરાવ્યુ' હા ! હા ! હતાશ ! “રાજા વિલાપ કરવા લાગ્યા, કરેલા કૃત્યના થઈ શકે તેટલા પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
શખરાજા ધિગતા હૃદયે હાથની મુઠ્ઠીઓ વીખતા તે પાંચાને કરડતા ગુસ્સાથી એ મુશાભિત દિવાનખાનામાં આમતેમ આંટા મારવા લાગ્યા” હા ! એક રાજા થઈ મારે હાથે કેવું અધાર કામ થયું; હાય! હૈ! દેવ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com