________________
=
- પ૨૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું - સંયમ લેઈ સુગરૂકને, મૃત ભણશું સુખકારી રે લો રે
અહો સૂતો સમતા રસમાં ઝીલશું, કામ કષાયને વારી લે છે
અહો કામ છે ૧૩ દોષ બેતાલીશ ટાળશું, માયા લોભ નિવારીરે લે છે
અહી માયા છે જીવિતમારણે સમપણું, સમ તૃણમણિગણશું રેલો છે
અહો સમ૦ ૧૪ સંજમ જગે થિર થઇ, માહ રિફને હણશું રે લો છે
1 અહો માહ૦ || ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવલનાણુંરે લે છે
અહો થયા છે ૧૫ નારી પણ મન ચિંતવે વરીયે અમે ગુણખાણીરેલ છે
અહી વરીયે છે અમે પણ સંયમ સાધશું, નાથ નગીના સાથે લે છે
અહો નાથ ! ૧૬ એમ આઠે થઈ કેવલી, કર પિયુડા હાથેરે લે અહો કર૦ અંબર ગાજે દુદુભિ, જય જય રવ કરતારે લે છે
અહો જય૦ ૧૭ સાધુ વેશ તે સુરવરા, સેવાને અનુસરતા લો
અહો સેવા છે ગુણસાગર મુનિરાજના માત પિતા તે દેખીને રે લે
અહો માત૭ ૧૮ શુભ સંવેગે કેવલી, ઘાતી ચાર ઉવેખીરે લો અહોવાતી નસ્પતિ આવે વાંદવા, મને આશ્ચર્ય આણી રે લે
અહો મન પાલા શંખ કલાવતી ભવ થકી, નિજ ચારિત્ર વખાણિરેલા
અહો નિજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com