________________
ત્રિઢાલિયું
૫૨૭.
ભવ એકવીશ સાંભળી, બુઝીયા કઈ પ્રાણરેલો છે.
અહો બુઝીયારા સુધન કહે સુણે સાહ્યબા, અત્ર આવ્યો ઉમાહીરેલો
અહી અત્ર છે પણ તે કૌતુક દેખવા, મનડો મુઝ હરૂખારે લો છે
અહ મનડા ૨૧ કેવલજ્ઞાની મુજ કહે, શું કૌતુક ઉલ્લાસેરેલો છે
અહો શું કૌતુક એહથી અઘીકુ દેખશે, અયોધ્યા નામ ગામેરે લે છે
અહી અયોધ્યા રહા તે સુણિ યુનિવચનથી આવ્યો પણ ઠામેરેલે
અહો આવ્યે રડા કૌતુક તુમ પ્રસાદથી, શું સુજશ કામી લો અહો શું એમ કહી સુધન તિહાં, ઉભે શિરનામી રે લો છે
અહો ઉ૦ ૨૪
(દોહરા) પૃથ્વીચ તે સાંભળી વાગે મને વૈરાગ, ધન ધન તે ગુણસાગર, પાપે ભવ જળ તાગ મા હું નિજ તાતને દાક્ષિણે, પડી રાજ મોઝાર પણ હવે નિસરશુ કદા, થાશુ કબ અણગાર; શા
ઢાલ ૩ જી ! (પૂજ્ય પધારે હો નગરી અમતણીએ દેશી.) ધન ધન જે મુનિવર ધ્યાને રમે, કરતા આતમ શુદ્ધ મુ૦ રાજા ચિંતે સદ્દગુરૂ સેવના, કરશુ નિર્મળ બુદ્ધ ધન ધન જે મુનિવર ધ્યાને રમે એ આંકણી છે કબહુ સમ દમ સુમતિ સેવશું, ધરશું આતમ ધ્યાન મુ. ઇમ ચિંતવતા અપૂરવ ગુણ ચઢે, શ્રેણિયે શુકલધ્યાન મુ. ધ્યાન બળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com