________________
૫૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું રાજા પૂછે તેહને, કણકણ જોયા દેશ મેવ આશ્ચર્ય દીઠ જે તમે, ભાખે તેહ વિશેષ છે મેટ ચ૦ ર૦ શેઠ કહે સુણ સાહિબા, એક વિનંદની વાત છે મે સાંભળતાં સુખ ઉપજે, ભાખું તે અવદાત મેટ ચ૦ ૨૧
(દેહરા) કૌતુક જોતાં બહ ગયે કાળ અનાદિ અનંત પણ તે કૌતુક જગ વિડ, સુણતાં આતમ શાંત, છે ? કૌતુક સુણતાં જે હવે, આતમનો ઉપકાર, વક્તા શ્રેતા મન ગહબહે, કૌતુક તેહ ઉદાર, મે ૨
છે ઢાળ ૨ છો (ગિરિ વૈતાઢયની ઉપરે-એ દેશી.) આવ્યા ગજપુર નયરથી, તિહાં વસે વ્યવહારીરે લ છે
અહે તિહાં વસે વ્યવહારી રે લે છે રત્નસંચય તસ નામ છે, સુમંગલા તસ નારીરે લે છે
અહો સુમંગલા- ૧ ગુણસાગર તસ નંદને વિદ્યા ગુણને દરિયે રે લે
અહો વિદ્યા છે ગોખે બેઠે અન્યદા, જુએ તે સુખ ભરિયેરે લે છે
અરે જુએ તે સુખ- ૨ રાજપંથે મુનિ મલપત, દીઠો સમ ભરિયા લે
અહો દીકો સમ છે તે દેખી શુભ ચિંતવે, પુરવ ચરણ સાંભરિયરે લે છે
અહે પૂરવઠા ૩ માત પિતાને એમ કહે સુખીયો મુજ કીજે રેલે છે અકસુત્ર સંયમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લ છે .
અહો આજ્ઞા ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com