________________
ત્રિઢાલિયું
પ૨૩
નારી આઠને ઈમ કહે, સાંભળે ગુણની ખાણ મે ભેગવતાં સુખ ભંગ છે, વિપાક કડવા જાણ મેટ ચ૦ ૭. કિપાક ફલ અતિ મધુર છે, ખાધે છડે પ્રાણ પામે. તેમ વિષય સુખ જાણજે, એહવી છનની વાણ મેટ ચ૦૮ અગ્નિ જે તૃપ્તિ ઇંધણે, નદીએ જલધિ પૂરાય પામેન્ટ તે વિષય સુખ ભાગથી, જીવ એ તો થાય મેવ ચ૦ ૯: ભભ ભમતાં જીવડે, જે આરોગ્યાં ધાન મે. તે સવિ એકઠાં જ કરે, તે સવિ ગિરિવર માન મેચ૦ ૧૦ વિષય સુખ પરલેકમ ગવાયાં છણજીવ મેહ તોપણ તૃપ્તજ નહિ થકાળ અસંખ્ય અતીવ મે૨૦૧૧. ચતુરા સમજે સુંદરી, મુમત વિષયને કાજ મે૦ સંસાર અટવી ઉતરી, લહીયે શિવપુર રાજ મે ૨૦૧૨ કુંવરની વાણી સાંભળી, બુઝી ચતુર સુજાણ મે૦ લઘુકમી કહે સાહેબા, ઉપાય કહે ગુણખાણ મેવ ચ૦ ૧૩. કમર કહે સંયમ ગ્રહે, અદભૂત એહ ઉપાય મેર નારી કહે એમ વિસરજે, સંયમે વાર ન થાય એ ચ૦ ૧૪. કુમાર કહે પહો તુમે, હમણાં નહી ગુરૂ જેગ પામે સદગુરૂ જોગે સાધશું, સંયમ છાંડી ભાગ મેટ ચ૦ ૧૫ માત પિતા મન ચિંતવે, નારીને વશ નવિ થાય મેર ઉલટી નારી વશ કરી, કમરનું ગાયું ગાય મેવ ચ૦ ૧૬ જે હવે રાજા કિજીયે, તો ભળશે રાજ્યને કાજ મે૦ નરપતિ ઈમ મન ચિંતવી, થાપે કુમારને રાજ મે, ૨૦૧૭ પિતા ઉપરોધ આદરે, ચિત મેહના ઘાટ પેમેન્ટ પાળે રાજ્ય વૈરાગીયા, જેતે ગુરૂની વાટ છે મે ચ૦ ૧૮ રાજ્ય સભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સેહત મેવ ઇણ અવસર વ્યવહારિ, સુધને નામે આવંત મે ૨૦૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com