________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
પર૧.
રીતે ભવોભવ સંયમનું આરાધન કરતાં એમનું ધર્મવૃક્ષ ખુબ ફાલીલી વૃદ્ધિને પામ્યું. જેમાં કુલ એકવીશમા ભવમાં એમને પ્રગટ રીતે પ્રાપ્ત થયાં તે આપણે સારી પેઠે જાણી ગયા.
એવી રીતે ધર્મવૃક્ષનું શરણ અંગીકાર કરવાથી એ તે તરી પાર થયા, પણ એમનું ચરિત્ર વાંચી આપણે એમને માર્ગે જવા તૈયારી કરીયે તો ઠીક
શુભ ભવતુ???
સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com