________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૫૦૭
તાથી વિકટ એવા રાજ્યરૂપ યંત્રના ચક્રમાં પડી ગયો હા! તે દિવસ ક્યારે આવશે. કે ગુણાએ ગરિક એવા. મુનિજનનાં દર્શન કરી તેમના ચરણે નમીશ. ગુરૂની. ભક્તિ કરતાં રત્નત્રયીને ધારણ કરનારે હું કયારે થઇ? મારા શરીરરૂપી મકાનમાં ક્ષમારૂપ લક્ષ્મી ક્યારે કડા કરશે? શુન્ય ગૃહમાં કે ખંડેરમાં, સ્મશાનમાં કે પર્વતના અગ્ર ભાગે ઉપર, વનમાં કે સરિતાના તટ ઉપર સમતા રસને ઝીલત ને ધ્યાનમાં એકાગ્ર એવા કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભે હેઉં એ દિવસ મા કયારે આવશે ?”
શુભ ભાવના ભાવતા પૃથ્વી ચંદ્ર રાજા સંગના રંગથી શોભતા અપૂર્વ કરણથી ક્ષેપક શ્રેણિએ આરૂઢ થયા. શિવ મંદિરમાં પહોંચવા માટે ત્યાંથી અનુક્રમે પગથીયાં ચઢવા લાગ્યા. અનક્રમે તે ક્ષીણ મહિનામાં બારમા ગુણસ્થાનકે પહોંચી ગયા. ત્યાં અંત સમયે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ઘનઘાતિ કર્મને નાશ કરી નાખે.
જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પાંચ એરૂપ ચૌદ પ્રકૃતિ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમે ગુણ સ્થાનકે આવ્યા. રાજા પૃથ્વીચંદ્ર કેવલજ્ઞાની પૃથ્વીચંદ્ર થયા.
તે સમયે સૌધર્મ ઈ દેવતાઓ સાથે ત્યાં આવી મુનિવેષ અર્પણ કરી કેવલજ્ઞાનને માટે મહોત્સવ કર્યો.
સુવર્ણ કમલ ઉપર બીરાજમાન પૃથ્વીચંદ્ર કેવલ જ્ઞાનીને મસ્તક નમાવી નમસ્કાર કરતા ઈંદ્ર તેમના ચર. ણને સ્પર્શ કરતા ભક્તિ વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા.
હે નિહી ! હે મોહને જીતનારા! તમે જય પામે ! હે રાજ્ય કૃદ્ધિમાં નિસ્પૃહ વૃત્તિવાળા ! હે રેષને ત્યાગ કરનારા! હે દોષ રહિત એવા તમે જયવંતા રહે! સંસાર ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com