________________
- -
-
- - -
-
-
- -
પૃથ્વીચક્ર અને ગુરુસાગર “તમે અત્યારે વિવેકરૂપ પર્વત ઉપર આરૂઢ થયેલી હેવાથી હવે તમારે ધર્મ પ્રાપ્તિ દુર્લભ નથી. જે આસ્તિક -સમક્તિવંત છે તેનું મનુષ્યપણું, સારૂ કૂળ, કુટુંબ પરિવર, સમૃદ્ધિ આદિ સામગ્રી સફળ થાય છે. અર્થાત તે એ બધી સામગ્રીનો સદઉપયોગ કરે છે અને મુક્તિ પણ તેને દુર્લભ નથી. હાલમાં તે ત્યાં સુધી તમે સતિષને ધારણ કરી નમસ્કારમંત્રનું સ્મરણ કરતી, જીવદયા પાળવામાં પ્રાતિવાળી તેમજ સાયવાણી ઉચ્ચારવા પૂર્વક ધર્મ આરાધન કરતાં હતાં ઘરમાં રહે કે જ્યાં લગી ગુરૂમહારાજને જોગ પામી ચોગ્ય ધર્મ આરાધવાને અવસર પ્રાપ્ત ન થાય.”
પૃથ્વીચ કુમારની વાણી એ બધી સ્ત્રીઓએ આંગીકાર કરી. યથાશક્તિ ધર્મનું આરાધન કરતી સમય નિર્ગ મન કરવા લાગી.
પૃથ્વીચંદ્ર રાજ, વિષણુબટુક થકી સર્વે વૃત્તાંત જાણી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો “અરે! મેં ધાર્યું હતું કે કુમારને પરાવવાથી ઓના મોહમાં લપટાઈ બદલાઈ જશે પણ સ્ત્રીઓ તે આને કાંઈ પણ વશ કરી શકી નહિ પરતુ કુમારે સ્ત્રીઓને પ્રતિબોધી વૈરાગી બનાવી દીધી, હવે શું કરવું ?
“હા! એક ઉપાય છે રાજ્ય ઉપર સ્થાપન કરે, એ રાજ્યકાર્યમાં વ્યગ્ર થવાથી ધર્મનો ત્યાગ કરશે.” રાજાએ એ પ્રમાણે વિચાર કરી પોતાનો એ વિચાર પદવીકુમારની માતાને કહી સંભળા.
રાજાની વાત સાંભળી પટ્ટદેવી બોલી. “સ્વામી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com