________________
એકવીશ ભવને સનેહસંબંધ
૪૮૩ લિત થઈ કે “દેશાંતરથી ધન કમાવી લાવેલ કેશવ મેટો વર્ધાપન મહત્સવ કરે છે. લેકે પણ કૌતુક જેવા એના ઘર આગળ એકત્ર થયા. સ્વજને ભેજન કાર્યથી નિવૃત્ત થયા કે તેમની સમક્ષ કેદાળે લઈ કેશવે સ્વમની જોયેલી ભૂમિ પ્રમાણે પિતાનું ઘર ખદવા માંડયું. ' “અરે! આ તું શું કરે છે? સ્વજના પૂછવાથી કેશવ બોલ્યો,
મારૂં સારભત દ્રવ્ય આ ઠેકાણે ગુપ્ત પડેલું છે તેને તમારી સાક્ષીએ હું પ્રગટ કરું છું. કેશવની વાણીથી ચમત્કૃત થયેલા સ્વજને બોલ્યા, “તારૂં દ્રવ્ય અહીયાં કેણે સ્થાપન કરેલું છે? ક્યારે સ્થાપેલું છે? છે તે તો હું જાણતો નથી. પણ અમુક ગામે મને સ્વમ આવેલું તેમાં મેં જોયું કે અહીયાં ધન છે તે ઉપરથી હું અહીયાં ખોદકામ કરી રહ્યો છું.” કેશવની વાણી સાંભળી સ્વજનેએ જાણ્યું કે આ મહામૂઢ શિરોમણિ છે. એમ વિચારતા તેની ચેષ્ટા જેવા લાગ્યા. ઘર આગળ એકઠા થયેલા લોકોએ તેની આ વાત જાણી ત્યારે માંહમાંહે હાથ તાલી દેતા એની મશ્કરી કરવા લાગ્યા, - કેશવે પિતાના મકાનમાં ચારેકોર ખોદી નાખ્યું પણ કાંઇ નિકળ્યું નહિ. બધુંય મકાન ખાને થાક્યો તોય કાંઈ ન નિકળવાથી કપિલાએ પણ માટીની મુઠી ભરી એના માથા ઉપર નાએ ધિક્કારી કાઢય. સ્વજન આગળ પણ લજજાતુર થયેલ તે ખુબ હસીને પાત્ર થયો.
કપિલાએ આ મૂર્ખ શિરોમણિ કેશવની મુખતાથી કેશવને ગાળ દઈ ઘર બહાર કાઢી મુકો. સ્વજનોએ હસેલે, તેમજ કેવડે ખુબ વગેવાતે મશ્કરી કરાતે એ કેશવ બટુક ભારે દુર્દશાને પ્રાપ્ત થયે એ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com