________________
४७६
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શી રીતે કરે? એને પરણાવ્યો હોય તો સ્ત્રીઓના મેહમાં ખેંચાતાં સ્વયમેવ એ કદાચ ભેગાસક્ત થાય ખરો, કારણ કે જગતમાં પુરૂષ ત્યાં લગી જ ધર્મી રહી શકે છે કે જ્યાં લગી મનોહર એવી રમણુએ એને છ નથી,
બળવાનને પણ પુરૂષ યુક્તિથી વશ કરતા નથી શું ? મદોન્મત ગજરાજ પણ અંકુશથી વશ થઈ જાય છે. તોફાની અધ લગામથી કે સિદ્ધોદાર થઈ જાય છે. તેમજ માતેલા બળદ પણ નાથ નાખ્યા પછી ડાહ્યા થઈ જાય છે તેવી જ રીતે આ વૈરાગી પુત્ર પણ પરણાવ્યા પછી જરૂર ભેગોમાં પ્રીતિવાળે થઈ વૈરાગ્યમાં ઢલે થઈ જશે.
મનમાં કંઇક નિશ્ચય કરી હરિસિંહ રાજાએ કુમારના મામા વિજયદેવ પાસે પિતાના ચતુર મંત્રીને જયપુર નગરે મોકલ્યો જેણે પિતાની લલિતસુંદરી નામે કન્યા પૂર્વે પૃથ્વીચંદ્રને આપેલી હતી.
રાજમંત્રીએ વિજયદેવ પાસે આવી કન્યાની પ્રાર્થના કરવાથી વિજયદેવ રાજાએ પિતાની બીજી સાત કન્યાઓ સાથે લલિતસુંદરીને સર્વ સામગ્રી સાથે અયોધ્યા તરફ મોકલી,
રાજમંત્રી કન્યાદિક પરિવાર સાથે એ કન્યાઓના મામાની રાજધાની રાજપુર નગરે આવ્યો. રાજપુર પતિએ પણ પિતાની કનકવતી આદિ આઠ કન્યાઓ સર્વ સામગ્રી સાથે પૃથ્વીચંદ્ર કુમાર માટે મેકલી. સેળ કન્યાઓ, હાથી, ઘોડા, રથ, ઝર, ઝવેરાત, સુભ, દાસદાસી આદિ પરિવાર સાથે રાજ મંત્રી અનુકમે અયોધ્યા આવી પહએ. રાજાએ મંત્રીનું સન્માન કરી કન્યાઓના ઉતારાની વ્યવસ્થા કરી.
તે પછી રાજાએ કુમારને પિતાની પાસે બેલાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com