________________
૪૭૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરી આત્મહિત સાધી લીધું. હું મુને ! સયમ લેવું એ તા સહેલું સુગમ છે પણ તેની આરાધના કરવી-નિર્વાહ કરવા એ દુર્લભ છે. ” પછી કેવલી ભગવાને કુસુમાચુધ મહામુનિના વૃત્તાંત કહી સ'ભળાવી કુસુમકેતુ મુનિને કહ્યું, “હું ભાગ્યવાન ! જેમણે પાતાનું સ્વહિત સાધી લીધુ' છે એવા એ મહામુનિના શાક તું કરીશ નહિ. તુઃ પણ એમને અલ્પ સમયમાં જ મલીશ. એટલુ જ નહિ પણ તમે અને હવે થાડાજ કાળમાં ભવસાગર તરી પાર થશેા. છ
કેવલી ભગવાનનાં વચન સાંભળી કુસુમકેતુ મુનિ અધિક ઉદાસવૃત્તિથી સ‘સાર ઉપર અધિક વૈરાગ્યવાળા થયા છતાં ગુરૂ આજ્ઞા પ્રાપ્ત કરી સ’લેખના કરી.
દ્રવ્ય અને ભાવશલ્ય દૂર કરી તે મહામુનિએ પાદપાગમન અનશન અંગીકાર કર્યું સિદ્ધોના ધ્યાનમાં તત્પર એવા એ મુનિ પચ્ચીશ દિવસને અતે કાલકરીતે સર્વાંસિદ્ધ મહા વિમાનમાં ધ્રુવ યા.
સર્વાસિદ્ધ મહાવિમાન
સર્વાંસિદ્ધ મહા વિમાન અહિંથી લગભગ સાત રાજ ઉર્ચ અને સિદ્ધ શિલાથી ખાર જોજન નીચે અનુત્તર વિમાનાના એક પ્રતર આવેલા છે. ત્યાં ચારે દિશાએ ચાર શીગાડાના આકારનાં વિજયાદિક વિમાન રહેલા છે ત્યારે મધ્યમાં ગાળ અને લક્ષયાજનના પ્રમાણવાળુ સર્વાસિદ્ધ મહાવિમાન આવેલું છે. એ વિમાનાનું પૃથ્વીદલ એક વીસસેા જોજનનુ શાસ્રમાં કહેલુ છે ત્યારે વિમાનાની ઉંચાઇ અગીયારસે જોજનની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com