________________
४६१
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જ્ઞાનને અભ્યાસ કરતા ને તપને આચરતા તેઓ સંયમ રૂપી વૃક્ષને ખુબ વૃદ્ધિ પમાડવા લાગ્યાકાલીકુલીને એ સંયમરૂપી વૃક્ષને તેમણે એવું તે વૃદ્ધિ પમાડયું કે જેનાં ફલ હવે અલ્પ સમયમાં જ મેલવવાને તે ભાગ્યશાળી થશે
પખંડના વિજયથી તેમજ અભિમાનથી ઉદ્ધત થયેલા રાજાઓને છતી પૃથ્વીમંડલમાં જેમને યશ વિસ્તાર પામ્યું છે એવા ચક્રવર્તીને પખંડની સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેમજ ચેસઠહજાર અંતેઉરીના વિલાસમાં જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ અધિક આત્મસુખના તે અધિકારી થયા. *
સ્નેહ બંધન. ચારિત્રની આરાધના કરતા એ બને મુનિએ સંયમ તેજવડે શેલતા, જે તપ પિતા કરતા હતા તે જ તપ પુત્ર કરતું હતું. બન્ને મુનિઓ સાથે વિહાર કરતા હતા તેમજ સાથે રહેતા હતા સાધુપણાની ઉત્કૃષ્ટ ક્રિયા કરવા છતાં એકબીજાને વિગ તેઓ સહન કરી શકતા નહિ દેહની છાયાની માફક પિતા અને પુત્રને એક સાથે નિવાસ એ નેહબંધન સાધુપણામાં અજુતુ ગણાતું હતું. તેમના આવા સંબંધથી એક દિવસે ગુરૂએ તેમને શિખામણ આપી.
હે મુનિઓ ! સંસારરૂપી કેદખાનામાંથી નિકળેલા તમારે સ્નેહ બંધનથી બંધાઇને મુક્તિમાર્ગમાં અર્ગલા ઉભી કરવી તે યોગ્ય નથી, કારણ કે સ્નેહ એ તો જીવને સંસારમાં બાંધી રાખવા માટે સાંકળ સમાન છે પ્રાણીએને સ્નેહ જેવું પીડાકારી આ જગતમાં બીજું કેણ છે?
સ્નેહપણાથી જ દહીને મંથાવુ પડે છે. સ્નેહ થકી તલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com