________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૪૬૧
રાજી કરી એનાં અપમાન કરવાં યોગ્ય નથી. એના કરતાં તા ત્રણેને ના પાડવી અજ ઠીક છે.
વિચારવાન રાજાએ પાતાના મહાબુદ્ધિ મંત્રી સામે જોયુ, મંત્રીએ મહારાજની ચિંતા જાણી તરતજ હાથ જોડી અરજ કરી. દેવ! ભાર દિવસ પછી લગ્ન શુદ્ધિને એક દિવસ આવે છે જેવા દિવસ આર વર્ષે પણ આવનાર નથી. તેા ત્રણે નરપતિએ પેાતપેાતાની કન્યાઓને અહીંયાં માલે કે જે દિવસે અધી કન્યાઓ સાથે એકી વખતે લગ્ન થઇ જાય. માટે કન્યાઓને અહીં માકલવા દરેક રાજાઓને જણાવા મંત્રીની વાણી સાંભળી રાજા પ્રસન્ન થયા. વાહ મત્રી! વાહ ! જેવું મહાબુદ્ધિ તારૂ નામ છે તેવુંજ તારૂ કામ. ”
મ`ત્રીની વાત સાંભળી બધા મંત્રી સાધુ ! સાધુ ! કહી તેની પ્રશંસા કરવા લાગ્યા રાજા કુસુમાયુધે પણ એ ત્રણે ધૃતાને એ વાત કહી સભળાવી.
રાજાની વાત અગીકાર કરી એ ત્રણે ક્રૂતાએ પાતપાતાના નગરમાં આવી પાતપાતાના સ્વામીને તે વાત કહી સ’ભળાવી, પ્રસન્ન થયેલા તે રાજાઓએ અનેક હાથી, ધાડા, રથ, સુભટા, દાસ, દાસીએ મિણ, રત્ના, સુવર્ણાદિક સમૃદ્ધિપૂર્વક પોતપાતાની કન્યાઓ માકલી દીધી.
પેલા શુભ દિવસે પિતાની આજ્ઞા અંગીકાર કરી સુમકેતુ તે બત્રીસે કન્યાઓ સાથે માટી ધામધુમપૂર્વાંક પરણી ગયા ને ઢાબુન્દુદેવની માફક સુખસાગરમાં ક્રીડા કરતાં જતા એવા કાળને પણ જાણતા નહિ, સુખમાં ઘણા કાળ ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com