________________
એકવીશ ભવના સ્નેહુસ બ ધ
૪૪૯
શું થઇ ગયુ... ! શ્રીજયરાજા તા મારા મિત્ર ! એના જ માળ પુત્ર સામે લડાઇ ! અંગ અને કલિંગના એ મન્ને રાજાએને હવે હું શુ` મુખ બતાવું?” પેાતાના અવિચારી કાર્યાંથી અવંતીતિને બહુ પશ્ચાત્તાપ થયા, “અરે! મારે શી ન્યૂનતા હતી ! અવીદેશનું વિશાળ સામ્રાજ્ય છતાં મે' લાભથી બીજાનું રાજ્ય પડાવી લેવાની ઇચ્છા કરી. મારી એ લાભ વૃત્તિને ધિક્કાર હે ! પૂર્વના પુણ્યથી રાજ્ય પ્રાપ્ત કરનારને ગમે તેવા ક્રોધી ને મળવાન પણ શું કરી શકે? દેવ તુષ્ટમાન થાય તાય નિર્જાગીને તે શું આપી શકે તેમ છે! માટે હવે તા એ બન્ને રાજાઓને ખમાવ્યું, કારણકે બાજી બગડી ગઇ હોય તેા પણ અધવચથી પણ ડાહ્યા માણસા સુધારી લે છે.” વિચાર કરી અવતીરાજ પાતાના સુંદર નામે મત્રીને સમજાવી એ રાજાઓની પાસે માકલ્યા.
સુંદરમંત્રી શિવવનપુરમાં આવી શ્રીજય અને માનતુંગ નરપતિને નમ્યા અને પાતાના સ્વામી વતી ખેલ્યા “મહારાજ ! અમારા સ્વામીએ આપના પુત્ર ઉપર જે કટક આર્જ્યુ છે તે અપરાધને આપ ખમા!
જયભૂપતિએ સુંદર મંત્રીનું સ્વાગત કરી સાલકારથી એનું સન્માન વધાર્યું, “તમારા સરખા સજ્જનને તે ચેાગ્ય છે કારણકે સજ્જન પુરૂષ। અવિચારી કાંઇપણ કરતા નથી. ભુલેચુકે જો કદાચ અકૃત્ય થઈ જાય તા સત્ય સ્થિતિ સમજાતાં તરતજ અટકી જાય છે ને તેમને કરેલા અકાર્યના પસ્તાયા થાય છે. અમને એ રાજા સાથે મલ્યાને ઘણા સમય થયા છે. તેા અવતીપત્તિ ભલેને અહી આવે ને અમારા મહેમાન થઇ જાય.” એમ કહી જયભૂપત્તિએ પેાતાના મત્રી આદિ પરિવારને સુંદર મત્રી સાથે માકલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com