________________
૨૪૫૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજશેખર રાજાને પણ તેડાવ્યા. રાજાને ખુબ માન આપ્યું. ત્રણે રાજાઓના મેલાપથી એ નગરનું નામ ત્યારથી રાજપુર રાજનગર થયું.
રાજા રાજશેખરે કુસુમાયુધને જોઇ પ્રસન્ન થઇ તેના પુણ્યથી આકર્ષાઇ રૂપવાન એવી પાતાની ત્રીશ કન્યાઓ પરણાવી.
ત્યાર પછીના એક દિવસે શિવવનપુરના ઉદ્યાનમાં શ્રીગુણસાગર કેવલી ભગવાન સમવસર્યાં. વનપાલકે નગરમાં આવી જયભૂપતિને વધામણ આપી. હે નરરાજ ! સહસ્રામ્ર વનને વિષે સુરાસુર અને મનુષ્યાથી પૂજાતા શ્રીકેવલી ભગવાન પધાર્યા છે સમવસર્યો છે.”
વનપાલકની વધામણિથી રાજાએ તુષ્ટમાન થઇ વનપાલકને ખુબ દાન આપી રાજી કર્યાં, પ્રભુ ઉપર ભક્તિવાળા ત્રણે નરપતિએ પાતપાતાના પિરવાર સાથે ગુરૂને વાંઢવા ઉદ્યાનમાં આવ્યા. ભગવાનને નમી વાંદી દેશના સાંભળવા હાથ જોડી તેમની સન્મુખ બેઠા, કારણકે ઉપદેશ આપનારા ગુરૂ પણ જ્ઞાની હતા, જ્ઞાનથી આ ત્રણે નરપતિઓને ધર્મને યાગ્ય જાણી ગુરૂમહારાજે પણ દેશના શરૂ કરી.
૪
માહરાજાનું સામ્રાજ્ય.
હું ભળ્યે ! આ મનુષ્ય ભવના જલના પરપોટાની માર્કક ચપળ જીવિતવ્યમાં આમહિત કરી લેવું એજ સાર છે. કામદેવની પીડાથી મુક્ત રહી ક્રોધાદિકના ત્યાગ કરવા અને ધર્મને વિષે પ્રીતિ કરવી. છ
(C ભગવાનની વાણી ગ"ભીર હાવાથી મૂઢ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com