________________
૪૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
કરતા મિથ્યાત્વી એવા તે પાતાને શુદ્ધ શ્રાવક માનતા અનુક્રમે કાળકારી દિલ્મિર્ષિક થયા.
ઢૌર્ભાગ્ય નામ કર્મોના ઉદ્ભયથી ત્યાં પણ સમૃદ્ધ દેવતાઆએ એને પતિ બહાર કર્યાં. તેથી તેણે સ્મશાનાદિકમાં રહીને પાતાના કાલ નિમન કર્યાં. ત્યાંથી ચડાલના કુળમાં અવતર્યાં. અનેક પાપક કરી ત્યાંથી ધૂમપ્રભામાં નારકી થયા એ નારકીની મહાવ્યથા અનુભવી તારો. પુરાહિત કપિ જલ થયા. ભવાંતરના સંબંધથી આજે પણ કષિ જલને કેશવ સાથે પ્રીતિ થઇ. એ કેશવની સંગતથી ફુલને ઉચિત ક્રિયાના પણ ત્યાગ કરી કપિ‘જલ નાસ્તિક થયા છતાં પણ હજી રૂજી પરિણામી હોવાથી શિવદેવના ભવમાં તીવ્ર મિથ્યાત્વ ન આંધવાથી અત્યારે એને જાતિસ્મરણ જ્ઞાન થયું” છે. એ જ્ઞાનથી પાતાના પૂર્વ ભવ જાણી તે પ્રતિબેાધ પામ્યા છે. પણ કેશવ ગુરૂદ્રોહ કરવાથી તીવ્ર અભિનિવેશને ધારણ કરતા ઘણા કાળ ભવારણ્યમાં ભરશે.
જ્ઞાન, ધ્યાન, તપ અને ઉપધાનની વિધિથી શાસનની ઉન્નતિ કરનારા શુદ્ધ સયમ ધારી ગુણીજન એવા સાધુઓની જે અલ્પ બુદ્ધિવાળા પુરૂષા હીલના કરે છે તે આત્માને વારવાર નરકાગારમાં પાડે છે, બ્રહ્મચર્યને ધરનારા શુદ્ધ મુનિવરોના અવર્ણવાદને ખેલે છે તે ભાંતરમાં કાણા, અધા, મહેરા,ડુંડા, મુંગા, દુર્ભાગી દરિદ્રી અને દુ:ખી થયા છતાં સંસારમાં ઘણા કાલ ભમે છે. જીતેઘરના ધર્મને પામીને પણ તે ભવા વમાં ડુબી જાય છે. ' માટે વિવેકી જનાએ તા:સાધુ-મુનિરાજની અવશ્ય આરાધના કરવી. કારણ કે આ દુષમ કાલમાં તરવાને માટે ગુરૂ એ એકજ સાધન વિદ્યમાન છે. ભગવાનની વાણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com