________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૨૧ કપિંજલ મૌન થઈ ગયા છતાં જ્ઞાની એવા સૂરીશ્વર મહ રૂપી મિથ્યાત્વાંધકારમાં ભૂલા પડેલા આ પામર છવપર કરણ લાવીને બોલ્યા, “હે કપિંજલ ! તારે આ કુબોધ સ્વભાવજન્ય નથી, પરંતુ પિતાના પાપે કરીને જાત્યંધ થયેલા તારા મામા કેશવે તને દઢ મિથ્યાત્વ તરફ ખેંચ્યો છે-મોહથી તને ભ્રમિત કર્યો છે. )
કેશવની વાત સાંભળી અનેક વિચારવમળમાં પડેલા પુરૂષોત્તમરાજા હાથ જોડી બે , “ભગવન ! એ કેશવે પરભવમાં શું પાપ કર્યું, કે જેથી તેને આવું અંધત્વ પ્રાપ્ત થયું તે આપ કહે છે?
રાજાના પૂછવાથી પર્ષદાના બોધને માટે ગુરૂએ કેશવનું ચરિત્ર કહેવું શરૂ કર્યું,
મેહનના ભાવમાં વસંતપુર નગરમાં પૂર્વે વીરાંગદ નામે રાજા હતો, ગુણવાન અને ચંદ્રમા સમાન નિર્મળ યશવાળ છતાં એ રાજા મૃગયાને બહુ શેખીન હતો. એક દિવસે અત્યારૂઢ થઈ અલ્પ પરિવાર સાથે મૃગયા ખેલવાને નિકળે, જગલમાં ભ્રમણ કરતાં વનચર પશુઓ તરફ પિતાના અશ્વને દોડાવતે સેવકના કહેવાથી તે રાજા એક શુકરની પછવાડે દેડ અને શરસંધાન કર્યું, - બાણની પછવાડે રાજા પણ વેગથી ધસી આવ્યું. સજાએ શુકરને તે જે નહિ પણ પોતાના બાણથી ચારણને વિધાયેલા એવા ધ્યાનમુનિને જોયા ધ્યાનમાં ઉભેલા મુનિને કલેશ પમાડવાથી રાજા પશ્ચાત્તાપ કરતો મુનિના ચરણે નમ્યો. “ભગવાન ! મારે અપરાધ ક્ષમા કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com