________________
૪૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
૫
ગુરૂ ઉપદેશ.
શ્રીમલ અને શતબલ જ્યારે નવીન ચૌવનવયમાં આવ્યા ત્યારે એક દિવસે શ્રીગુપ્ત સિદ્ધપુત્રે વિદ્યા સાધન કરવા માટે શ્રીલકુમારની સહાય માગી. શ્રીખલે તે વાત અંગીકાર કરવાથી તે મન્ને કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ મશાન ભૂમિમાં ગયા, ત્યાં મડલને આલેખી શ્રીગુસ વિવા સાધવા લાગ્યા ને શ્રીમલ હાથમાં ખડ્ગને રમાડતો તેની રક્ષા કરવા લાગ્યા.
તે સમયે ભયંકર સ્વરૂપને ધારણ કરનારો એક પિશાચ પ્રગટ થયા તે મંત્ર સાધન કરતા શ્રીચુસના કેશને ખેંચી તેને જંગલમાં ઢસડતા ચાલ્યા. શ્રીઅલ કુમાર તેની પછવાડે દાડયા. પિશાચની પાછળ દોડતા શ્રીઅલ મહાભયંકર વનમાં આવી પહોંચ્ચા પ્રાત:કાળ થયા ત્યારે ન મળે પિશાચ કે ન મળે શ્રીચુસ.
પણ એક સ્ત્રીને કરૂણ રૂદન સ્વર સાંભળી કુમાર તેની સમીપે ગયા. ત્યારે વૃક્ષની શાખાએ ગળે ફાંસ। ખાતી તે માળા ખેલી. હું વન દેવતા ! મારૂ વચન સાંભળેા. મારા પિતાએ આપેલા એ શ્રીમલ કુમાર આ ભવમાં તા મારા પિત ન થયા પણ ભવાંતરમાં થજો, છ
એ ગળે પાશ ઈને આત્મહત્યા કરતી બાળાના શબ્દા શ્રીલે સાંભળ્યા કે ત્યાં જઇ તરતજ પાશ છેી નાખ્યો. આ ભયકર અરણ્યમાં પેાતાને બચાવનાર આ પુરૂષને જોઇ માળા પાતાનાં અંગને વસ્ત્રોથી આચ્છાદિત કરતી માલી. “ અરે ! સર્વને સાધારણ એવું મૃત્યુ પણ ભારે તા દુર્રભ થયું ”
બાળાને આશ્વાસન આપતા કુમાર ખેલ્યા. માળા”
፡
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com