________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૪૩
બ્યા જે મળવાન પુરૂષ હાથીને વશ કરશે તેને રાજા મનગમતુ· ઇનામ આપશે.”
પણ એ ઢઢા સાંભળવાની કાઈને પડી નહોતી, સૌને પડી હતી પાતપેાતાના જીવ બચાવવાની. આ કોલાહલ સાંભળી પેલા પરદેશી અને ભ્રાતામાં વિચે ક્રમર કસી અને તૈયાર થઇ પહસ્તી સામે આવ્યેા. ગજવિદ્યામાં કુશલ એ વિન્ચે ગજરાજને ખુમવાર લેશ પમાડી–ભમાડી વશ કર્યાં. તે તેને આલાન સ્થ ́ભે બાંધ્યા.
ગજરાજ વશ થવાથી લેાકેા આનંદ પામ્યા, રાજપુરૂષાએ વિન્ધ્યને રાજા પાસે હાજર કર્યા. રાજાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું, તેમની ઇચ્છાથી રાજાએ બન્નેને રાજસેવામાં રાખી લીધા. તેમની ઇચ્છા કરતાં પણ અધિક ધન આપ્યું. ચિરકાલ ત્યાં સુખ ભોગવીને સમાધિમરણ કરી ત્યાંથી દેવમાં બન્ને નર તરીકે ઉત્પન્ન થયા. અનુમાદન કરનારી પેલી નૃપપુત્રીઓ પણ સુખ ભાગથી ફાલ કરીને દેવપુર ક્ષેત્રમાં તે અન્ને નરની સ્ત્રી તરીકે ઉત્પન્ન થઇ. દશ પ્રકારના કલ્પવૃક્ષથી જેમના મનારથ પૂર્ણ થાય છે, અને જેએ અમિદ્ર જેવા સુખી, સતાષી તે ગુણવાન છે. એવા તે ત્રણ પચાપમ સુધી સુખ ભાગવીને સૌધર્માં કલ્પમાં દેવ થયા. ત્યાંથી પુર્દૂનગરના મહાખલ રાજાની વિલાસવતી પટ્ટરાણી થકી તમે અને પેલી અન્ને નૃપ પુત્રીઓ તમારી સાથે સુખ ભાગવતી દેવકુરૂમાંથી પહેલા દેવલાકે તમારી દેવીએ થઇ. ત્યાંથી પહેલી પદ્મખંડ નગરના મહુસેન રાજાની પુત્રી સુલક્ષ્મણા નામે થઇ, તે હે રાજન ! તમારી પત્ની થઇ. મીજી વિજય નગરના પદ્મરથ રાજાની પુત્રી લક્ષ્મણા નામે ચુવરાજની પત્ની થઈ. એ બન્ને કન્યાઓ તમને શી રીતે પામ થઈ તે સાંભળેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com