________________
એકવીશ ભ્રષના સસ્નેહસખ ધ
૩૮૭
છે. રાત્રીએ સુભટો ખડે પગે નગરીની રક્ષા કરે છે. દરવાઆ પણ બરાબર અધ કરવામાં આવે છે. જરાક પાકાર સાંભળતાં હું અને મારા સુભટા દાડાઢાડ ક્વીયે છીએ છતાં તે પક્ડાતા નથી-નજરે પણ પડતા નથી. "" તમા રક્ષકની વાણી સાંભળી રાજા વિચારમાં પડી ગયેા.
રાજા અને રાજસભાની ભારે મંઝવણ જોઈ રાજકુમાર ગિરિસુંદર હાથ જોડી રાજાને કહેવા લાગ્યો, “ દેવ ! અને આજ્ઞા આપે. તેા સાત રાત્રી સુધીમાં એ દુરાચારીને ગમે ત્યાંથી પકડી આપની સામે હાજર કરીશ. રાજકુમારની વિનતિ સાંભળી રાજા મેલ્યા. પુત્ર! તારા જેવા આાલથી આ હરામી પકડાય નહિ. જે કાર્યોમાં અમાશ જેવા પ્રમળ પુરૂષા પણ મુંઝાઇ ગયા છે. એવા દુ:સાધ્ય માં તને યાજવા ચુક્ત નથી. છ
૬ છતાં પણ હું પિતાજી ! તમે મને આજ્ઞા કરી સિંહનાસુત બાળપણામાં ગજેંદ્રના મદ ઉતારી નાખે છે એ શું આપ જાણતા નથી? ‘રાજકુમારના અતિ આગ્રહ છતાં રાજાએ તેને રજા આપી નહિ. તાપણ રાત્રીને સમયે ખડ્ગને ધારણ કરી કુમાર ચારનીતપાસ માટે રાજમહેલસાંથી નિકળી ગયેા. ગુપ્તપણે નગરમાં અને નગર બહાર ચારની જેમ તે ભમવા લાગ્યા.
નિર્ભયપણે ભમતા ગિરિસુંદર પર્યંતની ગુફામાં, ખડે રામાં, જીણુ દેવાલયામાં તપાસ કરતા રખડતા હતા. ત્યારે પુતની અંદર અગ્નિ પ્રજ્વલતા જોઇ રાજકુમાર પતની મધ્યમાં ચાલ્યા ગયા.
પુતની મધ્યમાં કાઇક વિદ્યાધર અગ્નિકુંડમાં મણિ પ્રગટાવી શુગ્ગલની ગાડીએ હામતા વિધા સારી હો હતા તેની પાસે જઈને ' સિદ્ધિરસ્તુ કુમાર ખેલ્યા જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com