________________
E
૩૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર યુવાનવયમાં આવ્યું તે દરમિયાન રાજાના લઘુભ્રાતા શતબલ યુવરાજની રાણી લક્ષ્મણાની કુક્ષીને વિષે હરિગને જીવ સ્વર્ગથી વી ઉત્પન્ન થયો તે સમયે સ્વમમાં રત્નને ઢગ જોવાથી એ પુત્રનું નામ રાખ્યું રત્નસાર,
બને રાજપુત્ર ભણીગણી કળામાં પાવરધા થઈ યૌવનવયમાં આવ્યા, એમને પરભવને સ્નેહ સંબંધ પણ અહીંયાં વૃદ્ધિ પામવા લાગ્યો. સાથે ખાતા, સાથે પીતા ને સાથે કીડા કરતા તેમજ તેઓ શયન પણ સાથે કરતા ક્ષણમાત્ર પણ તેઓ એક બીજાનો વિયોગ સહન કરી શકતા નહિ. એ નાના બાળકના અપૂર્વ સ્નેહ સંબંધથી રાજ અને યુવરાજને સ્નેહ પણ ઝંખવાણે પડી જતો હતો કારણ કે ભવાંતરના જે જે સંસ્કારને પોષણ મળ્યું હેય તેને ભવિષ્યમાં સારી રીતે ફાલવાની-ખીલવાની તક મળે છે.
અન્યદા છત્રીસ રાજકુળથી શેભતો રાજા સભા ભરી બેઠો હો ત્યારે નગરલોકેએ આવી પિકાર દીધે“હે સ્વામી! તમે જયવંત છતે પણ અમને નગરમાં ઘણું કષ્ટ પ્રાપ્ત થયું છે. કેઈક ચાર હરરોજ નગરમાંથી કન્યાઓ અને દ્રવ્યને ચારી જાય છે. છતાં પકડાતો નથી પણ કન્યાઓની કરૂણ ચીસે જ માત્ર સંભળાય છે.” - નાગરિકેને પોકાર સાંભળી રાજાએ કેપથી જવયમાન થઈ કેટવાલને હાકે , “અરે પામર ! તું મારે પગાર ખાઈ મારી નગરીની આવી જ રક્ષા કરે છે? રાવીને સમયે તું શું નિરાંતે ઘેરે છે કે જેથી ચાર નિરપણે નગરીને લુટે છે.”
“દેવ! આ વાત સાંભળતાં મને પણ લાજ આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com