________________
એકવીશ ભવના સ્નેહસંધ
પરિચ્છેદ ૮ મા
ગિરિસુંદર અને રત્નસાર,
૧
રાજકુમાર ગિરિસુંદર वर्धमान जिनो जीयाद् वर्धमान गुणान्वितः । वर्त्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् ॥१॥
૩૮૫
ભાષા તીવ્ર પાપને નાશ કરનારૂ' જેમનુ શાસન કાલ જયવત વી રહ્યું છે, તેમજ વૃદ્ધિ પામતા ગુણાના સમુદ્ર એવા ચરમ તીથ પતિ વ માનસ્વામી જયવ'ત રહેા.
પૃથ્વીને વિષે તિલક સમાન પુ'દ્રપુર નગરના અધિપતિ શ્રીમલ નામે પરાક્રમી રાજા હતા એ રાજાને શતખલ નામે નાના ભાઇ યુવરાજ હતા. તેમને સુલક્ષ્મણા અને લક્ષ્મણા નામે એ રાણીઓ હતી. રામ અને લક્ષ્મણની માફક રાજ્ય કરતા તે સ્નેહથી સાથે રહેતા હતા. સુખમાં કેટલાક સમય વ્યતીત થયા ત્યારે પટ્ટરાણી સુલક્ષ્મણાની કુક્ષીને વિષે પદ્મોત્તર રાજાનેા જીવ ત્રૈવેયકથી ચ્યવીને ઉત્પન્ન થયા તે સમયે પટ્ટરાણી ઉન્નત એવા મેરૂ ગિરિને જોઇ
જાવ્રત થઇ.
રાજાની આગળ સ્વપ્ર નિવેદન કરતાં રાજાએ કહ્યું. “મેરૂના જેવા ગભિર અને સ્થિરતાવાળે તમારે પુત્ર થશે. ” ગર્ભનું પાલન કરતાં રાણીને યથાસમયે પુત્રના પ્રસવ થયા. રાજાએ પુત્રના જન્માત્સવ કરીને સ્વપ્રને અનુસારે તેનું નામ રાખ્યુ ગિરિસુંદર
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com