________________
એકવીશ ભવના સ્નેહસ ધ
પરિચ્છેદ ૪ થા
૩૧
રંગમાં ભગ
66 ક્યા કરે ચાહને વાલેાકા ભરાંસા કાઈ, જગતમે કીસીકા હાતા નહી કાઇ.
નિશા સમયે નિશાનાથના આભમાં ઝગઝગાટ હોવા છતાં રાજમહેલમાં અનેક દીપશિખા અવકારને ભગાડી રહી હતી, અનેક પ‘ચર`ગી દીપદ્માથી રાજમહેલની મ શાભા જણાતી હતી, માટા માઢા રાજમાર્ગો તેમજ અનેક નાના મેઢા રાખપુરના રસ્તા દ્વીપકાના તેજથી દીવસતુજ ભાન કરાવતા હતા. અનેક ધનાઢચોના પ્રાસાદા તેમજ મોટા મોટા રાજ્યાધિકારીઓના મહાલયા પણ દીપકાની ન્યાતથી ઝગઝગી રહ્યા હતા તેમની સમૃદ્ધિને સૂચવતી ધ્વજાઓ-પંચર’ગી પતાકાઓ હવામાં નૃત્ય કરી રહી હતી.
રાજમહેલના એક મનેાહર અને વિશાળ ખંડમાં પટ્ટરાણી કલાવતી પેાતાની સખીઓ સાથે અત્યારે આક પ્રમાદમાં વખત પસાર કરતી અનેક પ્રકારની વાર્તા કરી રહી હતી. આવતી કાલે અગર તેા એક બે દિવસમાં લાવતી પિત ગૃહે જવાનુ હોવાથી તેનુ મન ક્રાં આનંદમાં હતુ. માતાપિતા તેમજ ભાઇને મળવાના સમ મની આતુરતાથી રાહ જોતુ હતુ. અત્યારે તા દુશ્મને આફની જરાક જેવડી ઝાંખીય ક્યાંય જણાતી ન હતી. સ્વમાયાંય આની ઝાંખી ક્યાંથી હેય !
સખી ! જો આ માજીમધ જેવા મનહર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com