________________
૩૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કળશને જોતાં પ્રભાતના મંગલમય વારિત્રના નાદેએ તેને જાગ્રત કરી. “આહ ! કેવું મનોહર સ્વમ9)
હર્ષના આવેશવાળી કલાવતીએ શંખરાજને એ વન નિવેદન કર્યું. “પ્રાણેશ ! એ મનહર સ્વનિનું કુળ શું ?
પ્રિયે! રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ એ પરાક્રમી પુત્ર થશે! તમારા મનોરથ સફળ થશે.”
આપનું વચન સત્ય થાઓ. કલાવતીએ રાજાનું વચન અંગીકાર કર્યું. મનમાં અતિહર્ષ પામી.
ગને નિર્વાહ કરતાં કલાવતી શાસ્ત્રની રીતિ પ્રમાણે ગને પિષવા લાગી. ગર્ભને પિષણ મલે તેવું ભજન કરતી, ઔષધ પણ પીતી હતી. ગર્ભને રક્ષણ માટે પિતાને હાથે જડીબુટીઓ બાંધવા લાગી. ઈષ્ટ દેવતાની આરાધના કરવા લાગી, ગર્ભના રક્ષણ માટે અનેક ઉપાય કરતી સમય નિર્ગમન કરવા લાગી. એવી રીતે નવ માસ વ્યતીત થયા ત્યારે પ્રથમ પ્રસુતિ પિચહે થવી જોઈએ એ વીતિ હેવાથી વિજયરાજે રાજસેવકને મલેલા, તે સેવકે શખપુરમાં દત્તના મકાને આવી ગયા. રાજસભામાં બીજે દિવસે જવાનો નિર્ણય થવાથી તે દિવસે તેમણે પરિશ્રમ ઉતારવા વિશ્રાંતિ લીધી, પણ કલાવતીને ખબર પડતાં તરત જ દત્તને મકાને દેડી આવી. કુટુંબના સમાચાર પૂછી ભાઈએ મોકલેલું લેણું લઈ રાજમહેલમાં પાછી ફરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com