SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નથી આપ્યું ? એનાવડે પ્રાપ્ત થતુ ખુદ મોક્ષનું સામ્રાજ્ય તો તેં મને આપ્યું છે, કારણકે ધર્મને ઉપદેશ કરનારા પુરૂ જગતમાં દુર્લભ હોય છે તે હે મિત્ર! આપણે સાથે - રહીને બન્ને રાજ્યને ભેગવીયે, જ્યારે રાજ્ય ભારને સમર્થ પુત્ર થાય ત્યારે એને રાજ્યમાં સ્થાપન કરી આપણે સાથે જ દીક્ષાને આદરશું.” પદ્યોત્તર રાજાનું વચન હરિવેગે અંગીકાર કર્યું છે મિત્ર! મારા મનમાં જે વાત હતી તેજ તમે કહી. તે પછી બન્ને મિત્ર સાથે જ રહીને રાજ્ય ભેગોને ભેગવવા લાગ્યા, ચારિત્ર ગ્રહણ હરિવેગ અને પવોત્તર રાજા બન્ને સાથે રહીને ધર્મ કર્મ પણ પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. મહાવિદેહાદિક ક્ષેત્રમાં જઈને જીનેશ્વરને વંદન કરી તેમને ધર્મોપદેશ સાંભળતા હતા નંદિશ્વરદ્વીપાદિના શાશ્વતા ચૈત્યમાં તેઓ યાત્રા, પૂજાદિક બહુ ભક્તિથી કરવા લાગ્યા, જગતને આશ્ચર્યકારી એવા બન્ને રાજ્યને ભેગવતા અને સુખમાં પિતાને કાલ નિર્ગમન કરતા તેઓ ચિત્ય અને સાધુની પ્રત્યુનીકતાને નિવારતા મોટા પ્રભાવક થયા. ને જૈનધર્મની અપૂર્વ સેવા બજાવી ધર્મની પ્રભાવના કરી. શ્રાવક ધર્મના ઉદ્ધાર માટે તેમણે પોતાની સમૃત્તિને વ્યય કરી નાખે. જગતભરમાં ગરીબ શ્રાવકની શોધ કરતાં પણ જડે નહિ, પ્રજાને પણ કર વગરની કરી સુખી કરી. એ રામરાજ્યમાં લેકે મહા આનંદને પામ્યા. ચારી, જારી વિજારીને ભય નાબુદ થઈ ગયે, બ્રાહ્મણે પણ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy