________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૩૭૫
કરે છે. અસુચિનું ભાજન કરનાર દેવતાનું પૂજન કરી તમે પવિત્ર શી રીતે થાઓ છે ? આ વિરાધને તમે કેમ જાણતા નથી ?”
પાણીને પણ વિષ્ણુની મૂર્તિરૂપ કહીને તેનાથી ગુદા, પાદાદિકનું પક્ષાલન કરો છે તે શું પ્રત્યક્ષ વિરોધ નથી ? તમે કહેશેા કે જલ એ વિશ્વનુ જીવન છે. વિશ્વના ઉપકાર કરનારૂ છે તેા જલ પણ દૈવરૂપ છે. એમ માનશા ા કાર્ય કારિત્ર્ય-કારણપણાએ કરીને કુંભકારને પણ દેવ માનવા પડશે. કારણ કે તે પણ લેાકેા ઉપર ઉપકાર કરનારા છે.
ગાય કે મેાકડાના સૂત્ર વગર બ્રાહ્મણાના સતકની શુદ્ધિ થતી નથી તેમજ જલ વગર દેહની શુદ્ધિ થતી નથી. તેા પછી એ મૂત્ર અને જલ અનૈને તમારે દેવ માનવા પડરો, પણ ખરી વાત તે એ છે કે જલ અને અગ્નિનુ' માના કે ઉપકારપણું છે છતાં એમાં દેવની કલ્પના કરવી ચુક્ત નથી.
મહાદેવે કામને બાળી નાખ્યા છે છતાં તે ગગા અને ગૌરીમાં આસક્ત થયા છે એમ સાંભળવા છતાં તેમને નિર્દોષ માનેા છે. તેા પછી મૂષકના કરડવાથી ખંડિતકર્ણા આ માર દૂષિત કેવી રીતે હાઇ શકે ?”
એ પુરૂષની આ પ્રમાણેની શાસ્ત્રિય વાત સાંભળી બધા બ્રાહ્મણા નિરૂત્તર થઇ ગયા. સુરપતિ રાજા પણ આ પુરૂષની વચનયુક્તિથી ક્રૂ'ગ થઈ ગયા. અને બ્રાહ્મણાના મતમાં મદ્ર આદરવાળા થયા.
એ પુરૂષની આવી વાણી સાંભળી પદ્મોત્તર કુમાર પણ વિચાર કરવા લાગ્યા. શું આ મારા વેચનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com